________________
બુદ્ધિમભા
{ તા. ૧૦-૩-૧૯૬૫
-~પેાતાની મૂળ મેઢામાં નાંખી ચાવવાની ટેવ હોય છે, ——નાક કાનમાં આંગળાં નાંખવાની ટેવ હોય છે, —નાકમાંના વાળ ખે`ચી કાઢવાની ટેવ હોય છે,
કાનમાં સળી કે આંગળી નાંખીને હલાવ્યા ટેવ હોય છે.
—બધા વચ્ચે દાંત ખેાતર્યો કરવાની ટેવ હોય છે. --યાનપટ્ટી કે છીંકણીથી અગડેલા હાથ ટેવ હોય છે,
—નાકનું લીંટ ખેંચ્યા કરવાની ટેવ હોય છે,
૪ ]
કરવાની
ગમે ત્યાં લૂછવાની
લીંટ કાઢયા પછી આંગળીએ ગમે ત્યાં લૂછવાની ટેવ હોય છે, -ધાતીયા કે સાલ્લાના છેડા વતી જે તે લૂછવાની કે ઝાપ ટવાની ટેવ હોય છે,
—જાહેર સભામાં ઊંઘવાની ટેવ હોય છે,
➖➖
—સામા માણુસથી ઊલ્ટી દીશામાં મેહુ રાખીને વાત કરવાની ટેવ હાય છે,
.~~ીજાના શરીરને અડપલા કરવાની ટેવ હોય છે, —જ્યાં ત્યાં જાહેરમાં વાછૂટ કરવાની ટેવ હોય છે,
—યાં ત્યાં પેશાબ કે હાજત માટે બેસી જવાની ટેવ હાય છે, —વગર પૂછયે બીજાની ચીજ-વસ્તુ અડકવાની ટેવ હોય છે, વાત વાતમાં અતિશયેક્તિ કરવાની ટેવ હોય છે,
——પાણી ભરી લીધા પછી નળ ઉઘાડે! મૂકી દેવાની ટેવ હોય છે, —ભજિયાં—ભૂસા ખાધા પછી તેના કાગળીયા રખડતા મૂકી જવાની ટેવ હોય છે,
-બેઠા બેઠા નખ કરડવાની ટેવ હોય છે,
—બેઠા બેઠા માથાના વાળ આળવાની ટેવ છે,
આમ જરા ઝીણવટ પૂર્વક માણુસ પેાતાની
તનું નિરીક્ષણ કરે તે એ પેાતાનામાં આવા બીજા ઘણાં નાના મેટા, અન્નપણે ચાલતાં અપલક્ષણા જેઈ શકે.
આ માટે માનવી જે જરાક જાગૃત પુરુષા કરતા એ અપલક્ષણામાંથી જરૂર છૂટા થઈ શકે,
--માનવતાના સસાર ના સૌજન્યથી.