________________
સમાવેાચના
જૂની રેકર્ડ જૂની તર્જ
જૈન દર્શન મીમાંસા અને અન્ય લેખા લેખક : શ્રી ફત્તેહચનૢ ઝવેરભાઇ પ્રકાશક : શ્રી જન આત્માનંદ સભા, ભાવનગર કમત દોઢ રૂપિયા
પ્રસ્તુત પુસ્તક એ લેખકશ્રીનુ કાઈ આજનું નવીન સર્જન નથી. ભાવનગરથી પ્રગટ થતાં આત્માન પ્રકાશ' માં લેખકશ્રીએ સંવત ૧૯૯૬૭, ૧૯૬૨, ૧૯૭૯ તેમજ ૧૯૮૧માં જે લેખા લખ્યાં હતાં તેને એક સંગ્રહ છે. આથી આપણને આ પુસ્તકમાં લેખકશ્રીના અર્ધી સદી પહેલાંના વિચારા જાણવા મળે છે.
—ગુણવંત શાહ
શ્રી ફતેહુચંદભાઇ જૈન શાસ્ત્રોના ઊંડા ને મમગામી અભ્યાસી છે. એ અભ્યાસ પર તેમણે પેાતાનું આગવું ચિંતન પણ કરેલું છે. અને એ ચિંતનને તે અવર નવર કલમમાં પણ ઉતરે છે. એ ચિંતનને ફલમ ઉતાર આપણને આ પુસ્તકમાં વાંચવા મળે છે. ખાસ કરીને તેમના ચિંતનના ચમકારા જૈન દાન મિમાંસા” ના લેખમાં જોવા મળે છે, આ પુસ્તકમાંથી મહાન ચેાતિર પૂ. ઉપાકા
યજી શ્રી યશવિજય લેખ બાદ કરતાં બાકીના લેખામાં ચિંતન પથરાયેલુ` જ છે, પરંતુ જૈન દર્શન મીંમાસામાં ચિ'તનનેા જે વ્યાપ છે તેમાં મનનનું જે ઊંડાણુ છે અને તેમા લેખકના ચિંતનની જે સરળતા અને સચેટના છે તે બધાને બાકીના લેખમાં અભાવ વર્તાય છે..
૬.. ત. સં ૧૯૭૯ મા લેખકશ્રીએ જૈન દર્શીન તુલનાત્મક દૃષ્ટિએ’ લેખ લખ્યો છે. પરંતુ આમાં દનની તુલનાનું સમતાલપણુ જે હેવું જોઇએ તે જણાતું નથી. આ લેખમાં તેમણે ઝાઝે ભાગ જૈન ધર્મની મહત્તાને ચિતાર આપવામાં જ શકય છે. જ્યારે તેથી આર વરસ પહેલાં યાને કે સં. ૧૯૬૭ માં તેમણે જૈન દર્શન મીમાંસા' જે લેખ લખ્યા છે. તેમ તેમણે–જૈન દનના સિદ્ધાંતામાં અન્ય દતેનુ અવતરણ–” એ પેટા લેખમાં