________________
તા. ૧૦-૧-૧૯૬૫ }
તીના સ્થળેામાં કલેશ અને નિદા વગેરે દોષ વધી જવાનુ મુખ્ય કારણ તા એ છે કે ત્યાં ઘણા સઘાડાના સાધુ તથા સાધ્વી ભેગા થાય છે અને ત્યાં પણ શ્રાવકને રાગી કરી જુદા જુદા સ્થાને જાવે છે. અને તેમ કરવામાં બીજાની કઈને કઈ ખેાદણી કર્યા કરે છે. આથી શ્રાવકા પણ જુદા જુદા સાધુઓના રાગી થઈ નિંદા અને કલેશમાં ખેચાય છે અને પાછા મનમાં એમ વિચારે છે કે પાપ લાગશે તે એક યાત્રા વધુ કરીને તે પાપ ધોઈ નાંખીશું.
જૈન ડાયજેસ્ટ
કેટલીક ધર્મશાળાનાં મુનીમે પણ પેાતાને ખાનગીમાં આવકના ઉમેશ થાય છે એમ સમજી સાધુ સાધ્વીઓને ઉતારા આપે છે એમ જણાય છે.
કેટલાક સાધુઓ તા-તીના સ્થાનમાં પાપ તા. અમારી પાસે આવી શકે નહિ. એમ જાણીને તે સ્થળે નિંદા અને કલેશના નાશ કરવાની કઈપણ પ્રવૃત્તિ કરતા નથી.
[ ૭૩
માટે યાત્રાળુઓએ તીર્થની યાત્રા કરી પ્રતિજ્ઞા કરવી જોઇએ કે આજથી હું કેાઈની સાથે કદી કલેશ કરીશ નહિ તેમજ કેાઈની નિર્દેદા પણ કરીશ નહિ.
કહો અંધુઓ ! આવા સાધુઓ તીર્થ યાત્રાને લાભ કેવી રીતે પામી શકે ?
તીર્થંકરા અને મુનિએએ જગતના ઉપર માટી ઉપકાર કર્યાં છે. તે મહા ઉપકારી હતા તેથી તેએાના ચરણ કમલ વડે જે જે સ્થાને સ્પર્ષ્યા તે પણ તીરૂપ થયાં, તેવા પવિત્ર સ્થાને જય તીર્થ કરેાના પગલે ચાલી આપણે પણ પાપકાર કરતાં શીખવું જોઇએ.
સર્વ Àાના પ્રાણ બચાવવા, તેમને જે સંકટ પડે તેમાંથી ઉગારવા, તેએના આત્માની ઉન્નતિ અર્થે મેધ આપવા, તેએનામાં રહેલાં દુર્ગુણા દૂર કરવાં; અન્ન, વસ્ત્ર, પાત્ર, વિદ્યા, ઔષધ, આત્મજ્ઞાન વિગેરેથી ઉપકાર કરવા કદી ચૂકવુ' નાં. આમ જેમ પાપકારના વિસ્તાર થાય છે તેમ તેમ જૈનધર્મને! પણ વિસ્તાર થાય છે. (<)
સાધુએ વિના સધ નથી. સાધુએ જ્ઞાન, દર્શીન અને ચારિત્રનું સમર્પણ કરે છે. એક મહાન વિદ્વાન સાધુ સેક પ્રથા લખી શ, હાસને ભણાવી શકે, દરરાજ હતાને ઉપદેશ આપે, હજારી પાòશાળાઓ સ્થાપી શકે. આમ પંચ મહાન પાળે તેની