Book Title: Buddhiprabha 1965 01 SrNo 62
Author(s): Gunvant Shah
Publisher: Gunvant Shah

View full book text
Previous | Next

Page 54
________________ REax En© ત્યાજ્ય ગુરુદ્રોહી જે શિધ્ય ગુદ્ધોહી બને છે તેનો ત્યાગ કરવો જોઈએ. ગુરુને છેતરનાર, તેમનો વિશ્વાસઘાત કરનાર, તેમના પર આળ 6 ચઢાવનાર, તેમની ખાનગી વાતને જાહેર કરનાર, ગુરુ પરથી બીજાને પ્રેમ ઊડી જાય તેવી ખટપટ કરનાર, તેમના પર દ્વેષભાવ રાખનાર, તેમનાં પ્રગટ કે અપ્રગટ બ્દિો ઉધાડા પાડનાર, ગુરુને તુરછ માની પિતાને મહાન સમજી ગુરુને ધિક્કારનાર, ગુરુના માત્ર દેશે જ જેનાર અને વાત વાતમાં તેમની સાથે વાધે પાડનાર વગેરે શિષ્ય ગુદ્ધોહી ગણાય છે. ગુન્દ્રોહ સમાન આ વિશ્વમાં બીજું કોઈ પણ પાપ નથી. જે શિષ્યો ગુરદ્રોહ કરે છે તેઓને મોટું પ્રાયશ્ચિત આવે છે. ગુરુ દ્રોહ કરવાથી બુદ્ધિ અશુદ્ધ થઈ જાય છે. પછી તેને મંત્ર, ઉપાસનાઓ, તેમ જ અનુષ્ઠાન વગેરે સિદ્ધ થઈ શક્તા નથી....... ગુરુદ્રોહ કરવા કરતાં, ગુથી દૂર જંગલમાં જઇ ભજન કરવાથી અને તેમની આશાતના ન થાય તે રીતે જીવવાથી આત્મ કલ્યાણ થાય છે. ગુરુદ્રોહી ગુરુની પાસે રહીને જ ગુરુને છેતરે છે અને તેમની કીર્તિ–પ્રતિષ્ઠા વગેરેને નાશ કરવા પ્રયત્ન કરે છે તેમ જ ગુરુની આજ્ઞાએને અવગણે ગુરુ ભક્તો પાસે ગમે તેમ કરી પોતાને સાચો બતાવવાનો પ્રયાસ કરે છે. પરંતુ સત્યને જ અંતે જય થવાથી છેવટે તે ખુલ્લો પડી જાય છે. આથી ગુરુદ્વોહી ન બનવું એ પ્રથમ કર્તવ્ય છે. | (સંક્ષેપ) છે .......... w_ w_t ોિપોનેટ શ્રીમદ્ બુદ્ધિસાગરસૂરિજી છે.૨ -: રર : :: ૮ :--

Loading...

Page Navigation
1 ... 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92