________________
ભાઇ અબ્દુલ રહેમાન !
કેટલાક એને ગાંડા ગણતા, કેટ લાફને એનામા ઉત આત્મા અને પવિત્ર દરવેશનાં દર્શન ધતાં. કદાચ એ બન્ને હશે. સામાન્ય ઊંચાઇ કરતાં વિરોષ ઊંચાઈ ધરાવતા દૂબળે ને પાતળા, ઘઉંવર્ણાં તે પેાતાની આસપાસ જૂની ગેદડી વીંટાળતે. તે પૂર્ણતયા ઉઘાડા કે નગ્ન ન હતેા,
કયારેક એ મસ્જિદમાં તે કયારેક એ મદિરમાં જોવા મળતે, કાષ્ટક સાંજના, નદીકિનારે સક્કર શહેરમાં સંત-કવિ ‘સામી’ ના સુમધુર ગીતા લેફ્રેને ગામ સંભળાવતા. ને હરેક ક્ષણે એ પેાતાની જાતની સાથે કઈ ને કઈ ગણગણ્યા કરતા-વારુ, ભાક અબ્દુલ રહેમાન, આમાંથી કાંઈ મગજમાં ઊતર્યું ? તને કયારૅ પ્રકાશ મળશે ?
જ્ઞાનને
-મૂ. લે. અમરલાલ હીંગારાણી. -અનુ. જયંત રેલવાણી,
એક દિવસ રસ્તા પર ચાલતાં, એ એક પૃથ્થર સાથે ાકર ખાઇ ખેડે. તેણે તીવ્રતાથી પોતાની જાતને કહ્યું: ભાઈ અબ્દુલ રહેમાન, તારું મગજ ભમી ગયુ લાગે છે. તારી આંખેાની આરે ગનાં પડળા બંધાયા છે. જો
તે આવી રીતે અથડાઇને તારી જાતને નુકસાન ન કરે !'
વિચાર કરતે તે મેસી રહ્યો. અને કરી પેાતાનું આત્મસંભાષણ શરૂ કર્યુ ‘ભાદ્ય અબ્દુલ રહેમાન, તુ` કેવા સ્વાર્થી છે! તારા માટે આ સારું ગણાય કે હું પથ્થરને રત્તા પરથી દૂર કર્યાં વિના આગળ ચાલ્યા જાય? જરા વિચાર તે કર ! બીજા કાઇ રાહદારી પણ અથડારોને ફા પામશે !’ ફરીથી અટકી, વિચાર કરતાં, તેણે પેાતાની જાતને હુકમ કર્યોઃ ‘ભા અબ્દુલ રહેમાન, ખરેખર તે તું સારૈ માણસ હોય તે તારે એ પથ્થર ઉપાડી એક બાજુ ફેકી દેવા જોઇએ. અને એણે એમ કર્યું. પણ ખરું !
અને પેાતાની જાત સાથે વાત કરવાની ટેવ હતી, ને પેાતાની જાતને તેં હુમેશાં ‘ભાઈ અબ્દુલ રહેમાન’ એવા સમેધનથી મેલાવતે. કદાચ આમ કહી, એના અતલ ઊંડાણમાં છુપાયેલા આત્માના અવાજને તે પ્રાપ્ત કરતા હશે, એની સાથે અમય સંવાદ કરતે હશે ! ઉચ્ચ પ્રકારની ભાવનાને કારણે, આવી જાતનું
તું તારી ઉઘાડી આંખે તતાવી ચાલે, નૈતિક