________________
૩૪ !
બુધ્ધિપ્રભા
બધા તા ભૂખને લીધે સુકાઈ ગયેલા દુ॰ળ માણસે લાગતા હતા. એ પૂજારી તે આશ્રર્ય માં ડૂખી ગયેા. પરંતુ બારીક નજર કરતાં એણે બહુ વિચિત્ર દેખાવ જોયા. ટેમ્બલ આગળ દરેક માણસને ડાળેા હાથ પીઠ પાછળ ખુરશી સાથે સખત રીતે બાંધેલા હતા, અને જમણા હાથને એક લાંખે। ચમચેા દરેકને બાંધવામાં આવ્યા હતા. પરંતુ આ ચમચે એટલે વા લાંખા હતા તે મેાઢે અડકાડી પશુ શકાય નહીં. એટલે એ વડે કાંઈ ખાઇ શકાય નહીં.
આ રીતે આ બધા માણસા ભેજનસામગ્રી માત્ર નેઈ શકે છતાં એક પણ ચીજ મેાડામાં મૂકી શકે નહિં, એવી દુઃખદ સ્થિતિમાં હંમેશ માટે ત્યાં ભૂખથી પીડાતા પડયા હતા.
પેલા પૂજારી આ દેખાવ જોઇને × ગયા અને તે દેખાવ ન ખમાવાથી ત્યાંથી નાસીને પાથૅ એસરીમાં સાલ્યા ગયા.
જમણી બાજુએ એણે ખીજુ બારણું જોયું. આ બારણુા ઉપર જે પાટિયુ હતું તેના ઉપર લખેલ હતું; સ્વર્ગમાં રહેનારાઓ માટે’
આ વાંચી તે જરા સ્વસ્થ થયેા. એને લય એશ થયા અને તેણે એ બારણું ઉધાડયું.
[તા. ૧૦-૧-૧૯૬૫
એણે જોયું તે ત્યાં પણ પેલા મેાટા આરડા જેવા જ દેખાવ નજરે પડયે, ટેબલ ઉપર ભાતભાતની વાદિષ્ટ વાનીએ પીરસેલી હતી અને માણસે ખુરશી ઉપર બેઠેલા હતા. એમને પણ ડામેા હાથ પીઠ પાછળ ખુરશી સાથે ખાધેલા હતેા અને જમણા હાથ એમાં પેલા જેવા જ મેટ! ચમચે બાંધેલે હતેા. એ પણ એ હાથે કામ પણ વાનગી ખાઇ શતા ન હતા. પરંતુ દરેક માણસ એ લાંબા ચમચાથી પેાતાની સામે બેઠેલા પાડાશીને લાંખે
હાથ કરીને ખવડાવતા હતા. આમ પાડેાશીને ખવડાવીને દરેક માણુસને ભાજન મળ્યા કરતું હતુ ં. દરેક પેાતાની પાસેનાને જમાડે એટલે બધાને બધી વાનીએ પેાતાને પણ ખાવા મળે. આથી આ દરેક માણુસ આનંદમાં અને સંતુષ્ટ થયેલું દેખાતા હતા.
સ્વમ ઊડી ગયું ત્યારે આ આખી ઘટનાનુ રહસ્ય એ પૂજારીને બરાબર સમજાયું. ચમચા પેાતાને માટે તે તેા જરૂર ઘણા લાંબા હતા પરંતુ પાતાની સામેના પાડાશીને ખવડાવવા માટે એઇતી લબાઈના હતા.
(જ્યાતિ માંથી સાભાર)