________________
શ્રી મનહરલાલ દીપચ
મહેફીલમાંથી મુકિત ભણી
[ રાતે તા હજી એ સૌન્દર્યની ગાદમાં હતા. અને સવારે એ આર બાર વરસની ગાઢને ગઢી માની ચાલી નીકળ્યે !..... કે હો અવે એ કવીર ને ધર્મ વીર્ ! એ જાણવા તા તમે વાર્તા જ વાંચા —સંપાદક ]
આ
ભગવાન મહાવીર રાજગૃહી નગરીમાં પધાર્યાં છે. લોકાનાં ટાળ પ્રભુની અમૃત નીતરતી દેશનાનું આચમન કરવા ચાલી રહ્યાં છે. શ્રેણિક રાજા પણ સહપરિવાર પ્રભુનાં દર્શીને આવ્યાં છે.
સંસારમાં રાગદ્વેષ ભૂલીને સૌ એકચિત્ત વીરપ્રભુની વાણી સાંભળે છે. ભલભલાને સંસાર છેડીને દીક્ષા લઈ લેવાની પ્રબળ ઇચ્છા થઈ આવે તેવી પ્રભુની વાણી છે. શ્રેણિક રાજાના પુત્ર ન દિષણ કે જે હજી ફિશારાવસ્થા વટાવીને યૌવનને આંગણે હજી ડગ્ ભરે છે ત્યાં તે તેમને સંસાર વૈરાગ્ય ઉપજ્યેા. અને એજ ક્ષણે સસાર ત્યજીને ભગવાન પાસે પ્રવજ્યા લેવાના નિર્ણય કરે છે.
પ્રત્યે
નર્દિષ્ણુ માતાપિતાને પેાતાના નિર્ણયની વાત કરે છે. શ્રેણિક રાજા તે આ વાત સાંભળી રસ્તબ્ધ જ જાય છે ! અને વિચાર કરે છે હજી મારા પુત્રે સંસારનાં સુખ દુઃખ
મ
કે
જોયા પણ નથી અને જાણ્યા પણ નથી. હજી તાતે કળીમાંથી માંડ પુષ્પ ખન્યું છે તે કેમ કરીને સાધુનાં આકરાં તપ સહન કરી શકશે ?’’
છતાં પણ ન દિષેણુ તે પેાતાના નિયમાં અક્રૂર છે.
અને નર્દિષે ભગવાન પાસે આવીને પેાતાને નિય બતાવે છે અને કહે છેઃ-“ભગવાન ! મને સ’સાર પ્રત્યે વૈરાગ્ય આવ્યે છે. આપ મને પ્રવજ્યા આપીને આપના શિષ્ય તરીકે અગીકાર ક’
પરંતુ મહાવીરસ્વામી તેના તરફ ધ્યાન આપતા નથી. નર્દિષષ્ણુ એકની એક વાત એવાર ત્રણવાર કહે છે ત્યારે પ્રભુ મહાવીર તેના લલાટ ઉપર જોઇને કહે છે ઃ—ન દિષેણુ ! હજી તારે સંસારનાં ભેગ ભોગવવાના ખાકી છે!”
મહાવીરસ્વામીની દીક્ષા આપવાની અનિચ્છા છતાં નર્દિષણ ન માન્યાં તે ન જ માન્યાં. અને તેમણે મનમાં