Book Title: Buddhiprabha 1965 01 SrNo 62
Author(s): Gunvant Shah
Publisher: Gunvant Shah

View full book text
Previous | Next

Page 28
________________ ૨૬ ] એની સમજ આપે તે વાંચનાર તુરત સમજી શકે છે. આંકડાઓથી ભરેલા એક એક પાનાનાં અાને સીધી લીટીમાં વાંચવામાં આવે તા મુન્ના ભાષાના ક્લાક બનતા જાય છે. બધી લીટીએના ૨૧ માં અંકને ઉપરથી નીચે સુધી વાંચીએ તે સંકૃતના ક્ષેાક બને. એ પ્રમાણે દરેક લીટીને પહેલે અક નીચે વાંચતા જઇએ ઋગ્વેદના મંત્ર “નતા જાય છે. આ પ્રમાણે અઢાની સંખ્યા અક્ષરે અને એ. અક્ષરાના સુમેળથી પાંચ ભાષામાં ગીતાના શ્લેાક પણ બની શકે છે. આ ગ્રંથમાં આવી ગણિતની કરામત ને ભલભલા વિદ્વાને, પડિતે છ થઈ ગયા છે. તે બુધ્ધિપ્રભા Grams: SUKESHI [તા. ૧૦–૧–૧૯૬૫ આ ગ્રંથમાં અનેક વિષયે છે. છેલ્લામાં છેલ્લુ પરમાણુવિજ્ઞાન પણ એમાં જોવા મળે છે. અત્યારના અણુખામ્બની બનાવટના મૂળભૂત સિદ્ધાંત, પરમાણુ વિભાજત વગેરેનાં વર્ણને પણુ એમાંથી મળી આવે છે. એક વ્યક્તિ પોતાના જીવનકાળમાં અનેક ભાષાએ અને અનેક વિદ્યાએના ભડાર સમા આ અદ્ભુત ગ્રંધની રચના કરી શકે એ ખરેખર મહાન આશ્ચર્ય છે. આચાર્ય શ્રી કુમુદૅન્દ્રએ આ અદ્ભુત ગ્રંથની રચના કરી ભારતને ગૌરવાન્વિત બનાવ્યું છે. નવનીત-મે, ૧૯૬૩ ના સૌજન્યથી Please Contact For. ALLOY TOOL STEEL. AND High Speed Steel O. H. N. S. Steel Stainless Steel High Carbon High Chrome Pho 334238 Carbon Steel Nickle Chrome Steel Hot Die Steel UNITED STEEL AGENCY (India) 92, Nagdevi Street, BOMBAY-3.

Loading...

Page Navigation
1 ... 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92