________________
પૂજ્ય સાકવીશ્રી ચારિત્રશ્રીજી દ્વારા કેટલાક બ્લેક મળ્યા છે તે બદલ સૌને હાર્દિક આભાર માનીએ છીએ.
જૈન ભૂગોળ વિષયક આ સુંદર ગ્રંથને ચતુર્વિધ સંઘ પઠન-પાઠન કરી અપૂર્વ કર્મનિર્જરા કરી આત્મકલ્યાણ સાધી મોક્ષની નજીક બને એવી આશા રાખીએ છીએ.
સાત ક્ષેત્રની ભક્તિનો તેમજ અનુકંપાદિ સુકૃતોનો વિશેષ લાભ અમને મળ્યા કરે એ જ એક માત્ર અભ્યર્થના.
સંઘવી અંબાલાલ રતનચંદ જૈન ધામિક ટ્રસ્ટના ટ્રસ્ટીઓ :– (૧) શા તારાચંદ અંબાલાલ, (૨) શા બંસીલાલ અંબાલાલ, (3) શા ધરેન્દ્ર અંબાલાલ, (૪) શા પુંડરિકલાલ અંબાલાલ, (૫) શા મુકેશ બંસીલાલ, (૬) શા ઉપેન્દ્ર તારાચંદ,
સંવત ૨૦૩૪ ભાદરવા વદ ૯ સેમવાર, મુંબઈ.
હતાગ્રંથ • ભિાત• નં- A• ૧૩૦૩
CLIGI
દOિી અંબા
ધાકિસ્ટમાં
કામ
ન
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org