SearchBrowseAboutContactDonate
Page Preview
Page 14
Loading...
Download File
Download File
Page Text
________________ પૂજ્ય સાકવીશ્રી ચારિત્રશ્રીજી દ્વારા કેટલાક બ્લેક મળ્યા છે તે બદલ સૌને હાર્દિક આભાર માનીએ છીએ. જૈન ભૂગોળ વિષયક આ સુંદર ગ્રંથને ચતુર્વિધ સંઘ પઠન-પાઠન કરી અપૂર્વ કર્મનિર્જરા કરી આત્મકલ્યાણ સાધી મોક્ષની નજીક બને એવી આશા રાખીએ છીએ. સાત ક્ષેત્રની ભક્તિનો તેમજ અનુકંપાદિ સુકૃતોનો વિશેષ લાભ અમને મળ્યા કરે એ જ એક માત્ર અભ્યર્થના. સંઘવી અંબાલાલ રતનચંદ જૈન ધામિક ટ્રસ્ટના ટ્રસ્ટીઓ :– (૧) શા તારાચંદ અંબાલાલ, (૨) શા બંસીલાલ અંબાલાલ, (3) શા ધરેન્દ્ર અંબાલાલ, (૪) શા પુંડરિકલાલ અંબાલાલ, (૫) શા મુકેશ બંસીલાલ, (૬) શા ઉપેન્દ્ર તારાચંદ, સંવત ૨૦૩૪ ભાદરવા વદ ૯ સેમવાર, મુંબઈ. હતાગ્રંથ • ભિાત• નં- A• ૧૩૦૩ CLIGI દOિી અંબા ધાકિસ્ટમાં કામ ન Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005481
Book TitleBruhat Kshetra Samas Part 01
Original Sutra AuthorN/A
AuthorNityanandvijay
PublisherTarachand Ambalal Sha
Publication Year1978
Total Pages510
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy