________________
00000000001698
શ્રુતજ્ઞાન મહિમા શ્રુતજ્ઞાનને મહિમા મેટો, પર પ્રકાશક જાણે, સમજે દેખે જ્ઞાનથી રે, શ્રુતજ્ઞાન સર્વ પ્રમાણે રે.
ભવિકા જ્ઞાનપદ નિત્ય વંદો. ૧ થી ચાર જ્ઞાન તે મૂક જ કહ્યા, શ્રુતજ્ઞાન તે વાચાલ; કેવળજ્ઞાની પણ શ્રુતના વેગે, ઉદ્ધાર કરે વૃદ્ધ બાલ રે.
ભવિકા જ્ઞાનપદ નિત્ય વંદો. ૨ ચૌદ તથા વીસ ભેદે કૃતના, જિનવરે ભાખ્યા જેહ રે; તેહ થકી વ્યવહાર સવિ ચાલે, અવધારે ભવિ તેહ રે.
ભવિકા જ્ઞાનપદ નિત્ય વંદો. ૩
(નવપદજી મહાપૂજા)
@eeeeeeeeeeeee
૧
દુહા સમ્યગુ જ્ઞાન પ્રગટે છતે, જીવ ચોથે ગુણથાન; અનુક્રમે ગુણ આરોહતા, તેરમે કેવલ જ્ઞાન. જ્ઞાનરહિત જીવડા, પામે ભવ કેરા દુઃખ; સમ્યગૂ જ્ઞાન પ્રભાવથી, પામે શાશ્વતા સુખ. તીર્થકર સૂર્યસમ કહ્યા, કેવળી ચંદ્ર સમાન; ઉભય વિરહ જ્ઞાન છે, જાણો દીપક સમાન. જાણે જ્ઞાન વિના ક્રિયા, સંસાર કેરું મૂલ; જ્ઞાનયુક્ત ક્રિયા સહી, શિવપદને અનુલ.
૨
૩
૪
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org