________________
.: +
00.00
S
II
Innounnapurna Samoanne
addoooooooooooooAajTTTT ISwamini |
*** ||
SREG
":
SHAYARY -
Tru/ ITIITwi
Z®
પ્રસ્તાવના
'
5''
M
(ITI)
@@@@@@
કળી
S ITI IIIIIIIS
IIIIIIIII
Insta
‘સભ્ય દર્શન જ્ઞાનચારિત્રાણિ મોક્ષમાગ સમ્યમ્ દર્શન, સમ્યગૂ જ્ઞાન અને સમ્યગૂ ચારિત્ર એ મોક્ષનો માર્ગ છે. અર્થાત સમ્યગૂ દર્શન જ્ઞાન અને ચારિત્રથી જ મોક્ષ મેળવી શકાય છે.
આ મોક્ષમાર્ગ બતાવનારા શ્રી અરિહંત પરમાત્મા છે. આવા શ્રી અરિહંત અનંતા થઈ ગયા, વર્તમાનમાં મહાવિદેહ ક્ષેત્રમાં ૨૦ વિહરમાન વિચરી રહ્યા છે અને ભવિષ્યમાં અનંતા શ્રી અરિહંત પરમાત્મા થશે. આ બધા અરિહંતે એ આ જ મોક્ષમાર્ગ કહ્યો છે.
વર્તમાન અવસર્પિણીકાલમાં શ્રીષભદેવ આદિ ૨૪ શ્રી તીર્થંકર ભગવંતે થયા, તેમાં ચરમતીર્થપતિ શ્રી મહાવીરસ્વામિજી ભગવંત આપણું આસન્ન ઉપકારી છે. તેઓએ ઘાતકર્મોને ક્ષય કરી કેવલજ્ઞાન પ્રાપ્ત કરી પોતાના અનંત જ્ઞાન દ્વારા
HITS
કરાર
- www.xNW
9: 5
.)
তততততততত
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org