________________
સમસ્ત ૧૪ રાજકના સ્વરૂપનું ભવ્ય જીના ઉપકાર માટે નિરૂ પણ કર્યું. તેમની પાસેથી ત્રિપદી “સપને વા વિમેટ્ટ વા, ધુવેરૂ વા” પ્રાપ્ત કરી બીજબુદ્ધિના ધણુ શ્રી ગણધર ભગવંતોએ સમસ્ત દ્વાદશાંગીની સૂત્રરૂપે રચના કરી. - આ દ્વાદશાંગીનું જ્ઞાન મેળવનારા ચૌદપૂર્વ અથવા શ્રુતકેવળી કહેવાયા, શ્રુતકેવળી તરીકે ખ્યાતિ પામ્યા.
શ્રી તીર્થકર ભગવંતે પિતાના કેવલજ્ઞાન દ્વારા જેટલું, જેવું, જેવી રીતે પદાર્થ આદિનું નિરૂપણ કરે તેવું નિરૂપણ શ્રુતકેવળી શ્રુતજ્ઞાનના બળે કરી શકે છે. શ્રી તીર્થભગવતે સાક્ષાત્ જાણી શકે છે અને જોઈ શકે છે. જ્યારે શ્રુતકેવળી જોઈ શકતા નથી માત્ર જાણી શકે છે. પણ નિરુપણ કરતા કેવળજ્ઞાની અને શ્રુતકેવળીને ઇક્વસ્થ જીવ જાણી શકે નહિ કે આ શ્રુતકેવળી છે.”
શ્રી ગણધર ભગવતે પોતાના જ્ઞાનને વારસો સૂવરૂપ પિતાના શિષ્યાદિને આપે તેઓએ પિતાના શિષ્યાદિને આયે.
શ્રી મહાવીરસ્વામીજી ભગવન્તના શ્રી ઇન્દ્રભૂતિજી આદિ અગીઆરે શ્રી ગણધર ભગવંતોએ સ્વયં દ્વાદશાંગીની રચના કરેલી છે. ચરમ કેવળ શ્રી જંબુસ્વામીજી થયા છે. તે પછી શ્રી પ્રભવસ્વામીજી, શ્રી શય્યભવસ્વામીજી, શ્રી યશોભદ્રસૂરિ, શ્રી સંભૂતિવિજય, શ્રી ભદ્રબાહુસ્વામીજી અને શ્રી સ્થૂલભદ્રસ્વામીજી આ ૬ મુનિ ભગવંતે શ્રુતકેવળી થયા. અર્થાત્ ૧૪ પૂર્વના જ્ઞાતા હતા. તેમાં શ્રી સ્થૂલભદ્રસ્વામી ૧૦ પૂર્વ સુધી સૂત્ર અને અર્થના જ્ઞાતા અને બાકીના ૪ પૂર્વના સૂત્રથી જ્ઞાતા હતા.
તે પછી ૧૦ પૂર્વધરે યાવત એક પૂર્વધર વગેરે જ્ઞાનના ભંડાર અનેક મહાત્મા મુનિભગવત થયા તે પછી કાળના બળે જ્ઞાન ઘટતું ચાલ્યું.
આર્ય શ્રી વજસ્વામિજી પછી આર્ય શ્રી રક્ષિતસૂરિજીએ ભાવિજીવની બુદ્ધિબળની ક્ષીણતા જાણુ શાસ્ત્રને ચાર વિભાગમાં વહેંચી દીધાં. ૧. દ્રવ્યાનુગ વિભાગ, ૨. ગણિતાનુયોગ વિભાગ, ૩. ચરણ-કરણાનુગ વિભાગ, અને ૪. ધર્મકથાનુગ વિભાગ પાડ્યા.
૧. દ્રવ્યાનુગ વિભાગમાં–ધમસ્તિકાય, અધર્માસ્તિકાય, આકાશાસ્તિકાય, જીવાસ્તિકાય, પુદ્ગલાસ્તિકાય અને કાળ. આ છ દ્રવ્યોનું દ્રવ્યાસ્તિકાય નયથી ધ્રુવતા અર્થાત્ કાયમ રહેવાપણું અને પર્યાયાસ્તિકાય નયથી ઉત્પત્તિ અને નાશપણું. તે દ્રવ્યોના ભૂતકાળ અને ભવિષ્યકાળના અનંતાનંત પર્યા. છેવદ્રવ્ય અને પુદ્ગલદ્રવ્યને અનુસરતાં
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org