Book Title: Bal Granthavali Biji Shreni Author(s): Dhirajlal Tokarshi Shah Publisher: Dhirajlal Tokarshi Shah View full book textPage 7
________________ અર્જુન માળી અજુનથી આ જોયું જતું નથી. પહયે પડ દાંત કચકચાવે છે. છુટા થવા તરફડીયા મારે છે. આખા લાલચળ થઈ ગઈ. ભવાં ચડી ગયા. હાથમાં હથિયાર હોય તો ને પુરા કરું એટલે કેધ ચડયો. પણ લાચાર! તેના હાથમાં કાંઈજ નથી. આખરે તે ચીડાઈને બે અર દુષ્ટ યક્ષ ! તું પણ આ બધું કેમ જોઈ રહયો? શું મારી બધી સેવા ભકિત નકામી ગઈ કે મારી આંખે આવું દેખાડે છે? અલ્યા ખરેખર તું પથરે જ છે. સાચા દેવ નથી. આ વચનથી યક્ષ ચીડાયે. તેના શરીરમાં દાખલ થયો. એકદમ અનમાળીમાં અનેરું બળ આવ્યું. તડતડ દેરડું તેડી નાંખ્યું. પછી બારણું કર્યું બંધ ને કેઈથી ન ઉપડે તેવી ગદા ઉપાડી. માણસમાં જ્યારે જોશ પ્રગટે છે ત્યારે કાંઇ બાકી રહેતી નથી. તેણે હમ હમ ગદાના ઘા કર્યા ને સાતેને કચ્ચરઘાણ વાળે. ધમાં માણસ શું નથી કરતા? યક્ષ તેના શરીરમાંથી ગમે નહિ. તે હંમેશાં એજ પ્રમાણે છે પુરૂષ ને એક સ્ત્રી એમ સાત માણસને મારવા લાગે કે બધા ગભરાયા. કાળો કેર વર્તાવા માંડે. રાજાએ ઢંઢેરો પીટયોઃ જ્યાં સુધી ગાંડા અર્જુન માળીએ સાત માણસને માર્યા ન હોય ત્યાં સુધી નગર બહાર નીકળવું નહિ. .: ૩ : રાજગૃહીના દરવાજા હવે ખુલતા નથી. જ્યારે ખાતરી થાય કે અજુનમાળીએ સાત માણસ માર્યા છે ત્યારે જ તે ઉવડે છે. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.comPage Navigation
1 ... 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 ... 300