Book Title: Bal Granthavali Biji Shreni
Author(s): Dhirajlal Tokarshi Shah
Publisher: Dhirajlal Tokarshi Shah

View full book text
Previous | Next

Page 6
________________ ર અર્જુનમાળી લાયક જીવાન, માપના પૈસા ઠેકાણે પાડવા એ એમના ધંધા, માથામાં અત્તર કુલેલ લગાડે છે. અક્કડ ક્રૂડ થઈને ફરે છે. રસ્તે જનાર આવનારની મશ્કરી કરે છે. ઠઠ્ઠા મશ્કરી કરતાં તે યક્ષનાં દેવળમાં આવ્યાં. ત્યાં બેસી દારૂની ઉજાણી કરવા લાગ્યા. એમના આનંદમાં શી ભલીવાર હાય! એવામાં અર્જુન ને મધુમતી નીકળ્યા. અર્જુનના હાથમાં રૂપાના કળશ છે. મધુમતીના હાથમાં તાજાં ફુલડાંના થાળ છે. માંહી ઉંચી જાતના ધૂપ ને નૈવેદ્ય પણ છે. હુ ંમેશના નિયમ પ્રમાણે તે યક્ષની પૂજા કરવા જાય છે. આ રખડુ ટાળીએ છેટેથી તેમને જોયા. જોઈને આંખ ફાટી. અહા ! આવી રૂપાળી સ્ત્રી ! તે અંદર અંદર વાત કરવા લાગ્યાઃ આને ભાગવીએ તાજ આપણે ખરા. બીજો મ્હે, ખરી વાત છે. નહિતર આપણે આનદ કર્યાં શી રીતે કહેવાય ? એકે કહ્યુ: પણ એ શી રીતે અનશે બીજો કહે, એજ તા. આપણે છુપાઈ જાવ ખારણા પાછળ. ત્રણ આમને ત્રણ તેમ. પછી જેવા તે અંદર પેસે કે તુટી પડા, માળીને પકી બધા. અને સ્રીની તે શી તાકાત છે કે આપણા હાથમાંથી છુટશે ? બધાએ તે પ્રમાણે કર્યું. અર્જુનમાળી ને ખમતી ધીમા પગલે મંદિરના પગથિયા ચડે છે. ભકિત ભાવથી આગળ વધે છે. તેમને ખબર નથી કે આજ તેમની શી હાલત થવાની છે! તે જેવા અંદર પેઠા કે છએ જણુ તેમના પર તૂટી પડયા. અનુનને પકડયા. દોરડાથી કસકસાવીને બાંધ્યા. પછી ફૂં કયા એક ખુણામાં, મધુમતી તે ગભરાઈજ ગઈ. છયેના પુજામાં ક્રૂસાઈ ગઈ. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com

Loading...

Page Navigation
1 ... 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 ... 300