Book Title: Atmani Tran Avasthao
Author(s): Ramchandrasuri, Kirtisurishwar
Publisher: Sanmarg Prakashan

View full book text
Previous | Next

Page 8
________________ હાર્દિક અનુમોદના સભા પ્રકાશન દ્વારા આયોજિત પૂજ્યપાદ આચાર્ય શ્રી વિજયરામચંદ્રસૂરિ સ્મૃતિ ગ્રંથમાળાના ઉપક્રમે પ્રકાશિત થતા આત્માની ત્રણ અવસ્થાઓ પુસ્તક પ્રકાશનનો લાભ લેનાર જૈન શાસનના જ્યોતિર્ધર, સંઘસન્માર્ગદર્શક, વ્યાખ્યાન વાચસ્પતિ, સુવિશાળ તપાગચ્છાધિપતિ પૂજ્યપાદ આચાર્યદેવેશ શ્રીમદ્ વિજય રામચંદ્રસૂરીશ્વરજી મહારાજાની અમોઘ ધર્મદેશનાના પ્રભાવે ધર્મમાર્ગે વળેલા તેઓશ્રીજીની જ પ્રેરણાના પ્રભાવે ધીખતા વ્યાપાર-ધંધાનો ત્યાગ કરી સંતોષભર્યું નિવૃત્તિ જીવન જીવવા ભાગ્યશાળી બનેલા અને તેઓ શ્રીમદ્રના પુણ્યાનુગ્રહને ઝીલી શક્તિ અનુરૂપ નાની-મોટી અનેકવિધ શાસન આરાધના-પ્રભાવનાનાં કાર્યો દ્વારા જીવનને કૃતાર્થ બનાવનાર, જીવનના છેલ્લા શ્વાસ સુધી સંસાર ક્યારે છૂટે? સંયમ ક્યારે મળે? શિવપદ-મોલ ક્યારે મળે? એ જ એક ભાવનાથી જેઓ ભાવિત હતા તે શ્રેષ્ઠિવર્ણ સુશ્રાવક સ્વ. શ્રી કપૂરચંદજી અનરાજજીના સુકૃત્યોની અનુમોદનાર્થે તેમના તપ-સ્વાધ્યાયનિરત ધર્મપત્ની સુશ્રાવિકા ગુલાબબેન કપૂરચંદજી, સાદડીવાળા આપે કરેલી શ્રુતભક્તિની અમો હાર્દિક અનુમોદના કરીએ છીએ અને ભવિષ્યમાં પણ આપ ઉત્તરોત્તર ઉત્તમ ક્ષાની શ્રુતભક્તિ કરતા રહો એવી શુભેચ્છા પાઠવીએ છીએ. લિ. સભા પ્રકાશન Jain Education International For Private & Personal Use Only WWW.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76