Book Title: Aparokshanubhuti
Author(s): Tadrupanandswami, Kshma Tripathi, Taralika Mehta, Mrudula Shah, Jayram Patel
Publisher: Manan Abhyas Mandal

View full book text
Previous | Next

Page 7
________________ સ્વયંની નિર્બળતા સાથે સાક્ષાત્કાર કરવો જ સાચું શિક્ષણ છે. પોતાના અજ્ઞાનનો નિખાલસ પરિચય મેળવવો જ યથાર્થ સ્વાધ્યાય છે. તથા તૂટી અને દોષનું આત્મનિરીક્ષણ કરવું તે જ વિવેકપૂર્વક અધ્યયન છે. બાકી દંભી જાહેરાતો અને મિથ્યાભિમાનના પ્રદર્શનથી મોટું કોઈ પતન નથી. nyume a Bw સ્વામી તદ્રુપાનંદ

Loading...

Page Navigation
1 ... 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 ... 532