Book Title: Agam 18 Upang 07 Jambudveep Pragnapti Sutra Part 02 Sthanakvasi Gujarati
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
पण्णत्ते - तं जहा णाणामणिमया पडिपाया सोवणिया पाया, णाणामणिमयाईं पायसीसगाई, जंबुणयमयाई गत्ताई वइरामया संधी णाणामणिमए विच्चे रययामई तूली लोहियक्खमया विव्वोयणा तवणिज्जमईओ गंडोवहाणियाओ से णं सयणिज्जे सालिंगण वट्टिए उभओ बिंबोयणे उभओ उण्णए, मज्झे णय गंभीरे, गंगापुलिणवालुया उद्दालसालिसए ओयविय खोमदुगुल्ल पट्टपडिच्छायणे आईणगरूयबूरणवणीयतूलतुल्लफासे सुविरइय रत्ताणे સંમુયસંયુકે સુક્ષ્મ પાસાવૃત્તિનિને અમિત્ત્વ વિવે આ પદેની વ્યાખ્યા આ પ્રમાણે છે-તે દેવશયનીયના વર્ષોંવાસ-વન પદ્ધતિ-આ પ્રમાણે છે—એના પ્રતિપાદે અનેક મણુિએથી નિર્મિ'ત હતા. મુખ્ય પાયા જેની અંદર મૂકવામાં આવે છે એવા વાડકાના આકાર જેવા જે નાના નાના ગાળ પાયા હૈાય છે. તે પ્રતિપાદ કહેવાય છે. એનાથી મૂળ પાદેની રક્ષા થતી રહે છે એન મૂળપા સુવર્ણ નિમિ`ત હૈાય છે. એના મસ્તકની ખાજુના ભાગા અને પગ તરફના ભાગા એટલે કે એની સિરા અને પારી અનેક મણુિએથી નિર્મિત છે. એના ગાત્રા-ષિ જમ્મૂનદ-સ્વર્ણ વિશેષના અનેલા છે. એની સધિએ વજ્ર રત્નની બનેલી છે. એની ઉપર જે વાળ’કરવામાં આવેલ છે તે અનેક પ્રકારના મણિએથી બનાવવામાં આવેલ છે. એની ઉપર જે તૂલી ગાદલા પાથરેલા છે તે રજતમય છે. એની ઉપર જે ઉપધાનક (એશીકું) મૂકવામાં આવ્યાં છે, તે લેહિતાક્ષ રત્નથી મનેલાં છે. તેમજ ગાક્ષની નીચે જે નાનુ એશીકુ મૂકવામાં આવેલ છે તે સ્વણુ વિશેષથી નિર્મિત છે. એ શયનીય પુરુષ પ્રમાણ ઉપધાનથી યુક્ત છે. તેમજ મસ્તક તરફ અને પગ તરફ એ એશીકા વધારાના મૂકેલાં છે. વિશાળ હાવાથી એ શય્યા મધ્ય ભાગમાં નિમ્ન અને ગંભીર છે. અતિ મૃદુ હોવા બદલ એ શય્યા ગંગાના વાલુકામય તટની જેમ ન છે, સુકામળ છે. તથા એ પગ મૂકતાની સાથે જ નીચે ઘસી જાય છે. ‘બોવિચ’ એ દેશીય શબ્દ છે. આને અવિશિષ્ટ સંસ્કારી-સખ વગેરેથી યુક્ત એવા થાય છે. આ પ્રમાણે જેની ઉપર કસખનુ કામ કરવામાં આવેલ છે એવા રેશમી વસ્ત્રથી તેમજ કપાસ અથવા અળસીથી નિમિત વસ્ત્રથી એ આચ્છાદિત છે. સ`મય વસ્ત્ર વિશેષ રૂપ આજિનકની જેમ, રૂત, કપાસ ની જેમ કેામળ વનસ્પતિ વિશેષ રૂપ ‘પૂર'ની જેમ, નવનીત–માખણની જેમ તેમજ અતૂલની જેમ આના સ્પર્શી કામળ છે. આજિનક સ્વભાવત: કામળ હોય છે. નવનીત–માખણુ પણ આ પ્રમાણે જ કમળ હેાય છે. તેમજ અતુલ પણ કામળ હાય છે. એથી જ આ શય્યાના સ્પર્શીને પ્રકટ કરવા માટે એ સ કામળ પદાર્થો અત્રે ઉપમાનના પરાં મૂકવામાં આવ્યા છે. અપરિભાગાવસ્થામાં-અનુયાગની સ્થિતિમાં એની ઉપર ધૂળ પડે નહિ એ માટે એક આચ્છાદન વિશેષ પડિ રહે છે. તેમજ મચ્છરદાની રૂપ રકતાં શુથી એ યુક્ત રહે છે. એથી એ સુરમ્ય છે-અને પ્રાસાદીય વગેરે પૂર્વોક્ત ૪ વિશેષણેા
જમ્બુદ્વીપપ્રજ્ઞપ્તિસૂત્ર
७