Book Title: Agam 18 Upang 07 Jambudveep Pragnapti Sutra Part 02 Sthanakvasi Gujarati
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
આઠ જન એટલે છે તેમજ ઉપરમાં અને વિષ્કભ ચાર એજન જેટલે છે. એથી મૂળમાં એ વિસ્તૃત મધ્યમાં સંક્ષિપ્ત અને ઉપર પાતળી થઈ ગઈ છે. અને આકાર ગોપુચ્છ જે થઈ ગયેલ છે. આને અત્રે જગતીનું પ્રમાણ કહેવામાં આવેલ છે. તે પાણીથી ઉપરની તરફ ઉસ્થિત જગતીનું પ્રમાણ કહેવામાં આવેલ છે. કેમકે એ પાણીની અંદર ૧૦ એજન જેટલી પહોંચેલી છે, તેથી તે પ્રમાણે અત્રે વિવક્ષિત નથી. એ જગતીમાં જે ગવાક્ષ કટક ચાલક સમૂહ છે–તે પણ ઊંચાઈમાં અડધા જન એટલે છે. અને વિધ્વંભમાં ૫૦૦ ધનુષ જેટલું છે. એ પદ્મની વર્ણન પદ્ધતિ આ પ્રમાણે છે એના મૂળે કન્દથી નીચે ત્રાંસા બહિઃ નિવૃત જટાજૂટ રૂપ અવયવ વિશેષ-રિષ્ટ રનમય છે. એનું કન્દ-મૂળ ની મધ્યવતી ઠાંઠ વૈર્ય–ર–ય છે. નાલ-કન્દની ઉપર આવેલ મધ્યવર્તી અવયવ-વૈડૂર્યરત્નમય છે. એના બાહ્યપત્રે પણ વૈર્યરત્નમય છે. અહીં આટલી વાત વિશેષ સમજવી કે બહારના પત્રમાંથી ચાર પત્ર વૈડૂર્યરત્નમય છે અને શેષ પત્ર રક્ત સુવર્ણમય છે. તેમજ અંદર જે પાત્ર છે. તે જઍનદમય-ઈવરક્ત સુવર્ણમય છે. કેટલાક સ્થાને આવું પણ કથન છે કે એ પીત સ્વર્ણમય છે. એનાં કેશરે રકત સુવર્ણ મય છે. એના કમળ બીજ વિભાગે અનેકવિધ મણિમયથી નિર્મિત છે. આની કર્ણિકા સુવર્ણમય છે. “સા કોથળે જાયામવિવર્વમેળે વોરં વાહૂi સરવMIT
” એ આયામ અને વિધ્વંભની અપેક્ષાએ અડધા જન જેટલી છે. અને બાહલ્ય જાડાઈની અપેક્ષા એક ગાવ જેટલી છે. એ સર્વાત્મના સુવર્ણમયી છે તેમજ આકાશ અને અને સ્ફટિકમણિ જેવી એ નિમેળ છે. અહીં “HET' વગેરે પદે પણ સંગ્રહ થયેલ છે. જેમકે– ૪, પૃષ્ટા, મૃMા, નીરજ્ઞા, નિર્મા, નિtiા,
નિછાયા, સત્રમા, સમજીવિ, સોઘોતા, પ્રાસાતી. શનીવા, ગરમ, પ્રતિH’ એ પદેની વ્યાખ્યા જેથી સૂત્રગત જગતીના વર્ણનમાં જોઈ લેવી જોઈએ. “રીવેળે જfoળા કપિ ચંદુમામળિજે મૂમિમા quત્તે’ એ કર્ણિકાની ઉપરની ભૂમિભાગ એ બહુસમરમણીય કહેવામાં આવેલ છે “રે ના નામg ગાર્દિાપુ રૂતિ વા' કે જે બહુમરમણીય આલિંગ પુષ્કર-મૃદંગ-મુખનો હોય છે. ઈત્યાદિ રૂપમાં એ ભૂમિભાગનું વર્ણન વ્યાખ્યા સહિત ષષ્ઠ સૂત્રમાંથી જાણી લેવું જોઈએ. સુ ૨
જમ્બુદ્વીપપ્રજ્ઞપ્તિસૂત્ર