Book Title: Agam 14 Upang 03 Jivabhigam Sutra Part 03 Sthanakvasi Gujarati
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
સમજી લેવો. “તાથ જે વા વાળમંતના દેવા રેવીમોરા શાસચંતિ, સયંતિ. ચિત્ત જિરીયંતિ, તુવત્તિ' એ ઉત્પાદપર્વત વિગેરે પર્વત પર જે હંસાસન વિગેરે આસનો છે, તે અને અનેક પ્રકારના સંસ્થાનવાળા પૃથ્વીશિલા પટ્ટકે છે, તેના પર અનેક વાનવ્યંતર જાતીના દેવ અને દેવિયેને સમૂહ સુખ પૂર્વક ઉઠે બેસે છે અને સૂવે છે. અર્થાત્ પોતાના શરીરને લાંબુ કરીને સુવે છે. પણ તેઓ ઉંઘતા નથી. કેમકે તેઓ દેવનિ હોવાથી તેઓને નિદ્રાનો અભાવ હોય છે. તથા તેઓ ઈચ્છાપૂર્વક ઉભા રહે છે. ઈચ્છાનુસાર આરામ કરે છે. ઇચ્છાપૂર્વક ડાબા પડખાને ફેરવીને જમણી બાજુ કરે છે. અને જમણું પડેબાને બદલીને ડાબી તરફ ફેરવી લે છે. આ રીતે તેઓ ત્યાં વિશ્રામ કરે છે. રતિકીડા કરે છે. તથા પિતાના મન પ્રમાણે જે કાર્ય કરવા ઈચ્છે છે તેવા બધાજ કામ કરે છે. તથા આમતેમ જવા રૂપ વિનેદ અને ગીત નૃત્ય વિગેરે પ્રકારના વિદથી પિતાના મનને બહેલાવ્યા કરે છે, “જોહૃત્તિ અને મૈથુન સેવન કરે છે. આ રીતે તેઓ “પુરાપુરાના વિUI” પૂર્વ જન્મમાં એ પ્રકારના ધર્માનુષ્ઠાન સંબંધિ અપ્રમાદ અને ક્ષાત્યાદિ શુભ આચરણથી મેળવેલ છે. સુરત
સમાઇ સઘળા જ સાથે મેત્રિભાવ સત્યભાપણ પરદવ્યાનપહરણ–પરધન ગ્રહણ ન કરવું તે તથા સુશીલપણુ વિગેરે પ્રકારના શુભ પરાકમેથી મળેલ હોવાથી શુભ, એમતો શુભપણ બુદ્ધિના ફેરફારથી શુભ હોતા નથી. તેનું નિવારણ કરતા સૂત્રકાર કહે છે “રાખigi” એકાતતઃ અશુભ ફળને દૂર કરીને તાત્વિક શુભ ફળને જ પ્રદાન કરવાવાળા હોય છે. એ પ્રકારના ‘ળ ક્રમા પિતે પૂર્વ જન્મમાં કરેલા કર્મોના ‘વસ્ટા ઋવિત્તિવિમું કલ્યાણરૂપ ફળ વિપાકને ‘qદવજી મામા ભેગવતા થકા વિદતિ સુખશાંતિ પૂર્વક પોતાના સમ યુને વીતાવતા રહે છે. “તારે જે રમાતી પિં બંતા વમવરચિા એ જગતની ઉપર અને પદ્મવર વેદિકાના અંદર ભાગમાં ‘ii ni મદં વસંડે quત્તે’ એક વિશાળ વનખંડ કહેલ છે. “કૃપારું હો તોય હું વિમે વેફર સમ णं परिक्खेवेणं कोण्हे कीहोमासे वणसंडवण्णओ मणितणसद्दविहूणो णेयव्वो' એ પાવર વેદિકાની અંદરનું વનખંડ કંઈક કમ બે એજનના વિસ્તારવાળું છે. તથા તેને પરિક્ષેપ પદ્મવર વેદિકાની બહારના ભાગમાં રહેલા વનખંડના પરિક્ષેપ જેવો છે. ઈત્યાદિ તમામ કથન રૂપ વર્ણન અહીયાં પહેલાના કથન પ્રમાણેનું સઘળું કથન સમજી લેવું જોઈએ. પરંતુ એ અંદરના વનખંડમાં તૃણ અને મણિના શબ્દ હોતા નથી. તેમ સમજવું, તથા એ વનખંડ પણ કૃષ્ણ અને કૃષ્ણવભાસ વિગેરે વિશેષણવાળું છે. વિગેરે પ્રકારથી જેવું વર્ણન વનખંડનું પહેલા પદ્મવર વેદિકાના બાહ્ય વનખંડનું કરવામાં આવેલ છે. એ જ પ્રમાણેનું એ તમામ વર્ણન આ વનખંડના વર્ણનમાં પણ સમજવું જોઈએ. અહિયાં જે
જીવાભિગમસૂત્રા