Book Title: Agam 14 Upang 03 Jivabhigam Sutra Part 01 Sthanakvasi
Author(s): Kanhaiyalal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
प्रमेयधोतिका टीका प्र० १ प्रसकायिकादिजीवानां शरीरादिद्वारनिरूपणम् १७५ 'जाले' ज्वाला-बहिसबद्धशिखा दीपशिखा वा 'मुम्मुरे' मुर्मुरः-मलिनीभूतेऽग्नौ भस्मान्वितो वहिकणः 'अच्ची' अर्चिः-बयसंबद्धा ज्वाला 'अलाएं' अलातमुल्मुकम् ज्वलत्काष्ठमित्यर्थः । 'सुद्धागणी' शुद्धाग्निः, तापितायःपिण्डादौ । 'उक्का' उल्का-विलक्षणतृणपुलगता एकदिशातो दिगन्तरं प्रति गच्छन्ती विलक्षणतेजोमाला वा । 'विज्जू' विद्युत्-अनिन्धना मेघादिजनिता । 'असणी' अशनिः-इन्द्रवज इति लोकरूढः । 'निग्याए' निर्घातो वैक्रियाशनिपातः । 'संघरिससमुहिए' संघर्षसमुत्थितः - अरण्यादिकाष्ठनिर्मथनजनितः । 'सरकंतमणिनिस्सिए' सूर्यकान्तमणिनिश्रितः प्रखरसूर्यकरस्पर्शे सति सूर्यकान्तमणेः सकाशात् जायमानोऽग्निः सूर्यकान्तमणिनिःश्रित इति । 'जे यावन्ने तहप्पगारा' ये चान्ये अनाराधतिरिक्ताः तथाप्रकारा अङ्गारादिसदृशाहै वह ज्वाला है भस्मयुक्त अग्नि के भीतर जो अग्निकण होता है वह मुर्मुरबादर अग्निकायिक है, जो ज्वाला बहि से संबद्ध नहीं होती है वह अर्चि है किसी काष्ठखण्ड में अग्निलगाकर जो उसे चारों तरफ फिराने पर गोल चक्कर सा प्रतीत होता है वह उल्मुक है तापित भयःपिण्ड आदि में प्रविष्ट अग्निशुद्धाग्नि है तृण पुञ्ज के भीतर सिलगती हुई जो अग्नि है वह अथवा एक दिशा से दूसरी दिशा की और जाती हुई जो विलक्षण तेजोमाला हैं वह उल्का है विना इन्धन के मेष आदि से जनित जो प्रकाशपुंज जैसी अग्नि है वह विद्युत है, इन्द्रवज्र का नाम अशनि है विक्रियाजन्य जो अशनिपात है वह निर्घात है। रगड़ से जो अग्नि उत्पन्न होती है-अरणि काष्ठ आदि की रगड़ से जो अग्नि जंगल आदि में उत्पन्न हो जाती है वह संघर्ष समुत्थित अग्नि है । प्रखर सूर्य की किरणों के स्पर्श होने पर जो सूर्यकान्तमणि से अग्नि निकलती है वह सूर्यकान्तमणिनिश्रित अग्नि है तथा-'जे यावन्ने, વાય છે. ભસ્મવાળા અગ્નિની અંદર જે અનિકણ હોય છે, તેને મુર્મર બાદર અગ્નિકાયિક કહેલ છે. જે જવાલા અવિનના સંબંધ વાળી ન હોય તેને અર્ચિ કહેવાય છે. કેઈ લાકડા ના ટુકડામાં અગ્નિ લગાવીને તેને ચારે તરફ ફેરવવાથી જે ગોળ ચકકર જેવું દેખાય છે, તે ઉમુક કહેવાય છે તપાવેલા લોખંડના પિંડ વિગેરેમાં પ્રવેશેલ અગ્નિ શુદ્ધાગ્નિ કહે વાય છે. ઘાસના ઢગલામાં સળગતી જે અવિન છે, તે અથવા એક દિશામાંથી બીજી દિશા માં જતી એવી વિલક્ષણ જે તે માળા છે, તેને ઉલ્કા કહેવાય છે બળતણ વિના મેઘ વિગેરેમાંથી ઉત્પન્ન થયેલ પ્રકાશ સમૂહ જેવી જે અગ્નિ છે, તે વિદ્યુત (વીજળી) કહેવાય છે. ઈન્દ્રના વજીનું નામ અશની” છે વિદિયાથી જે અશનિપાત થાય છે. તે નિઘત કહેવાય છે, રગડવાથી એટલે કે વસ્તુના ઘસવાથી જે અગ્નિ ઉત્પન્ન થાય છે, જેમકે ચકમક અથવા અરણિના કાષ્ટને ઘસવાથી જંગલ વિગેરેમાં જે અગ્નિ ઉત્પન્ન થાય છે, તે સંઘર્ષ થી થયેલ અગ્નિને સંઘર્ષ સમુથિત અગ્નિ કહેવાય છે. પ્રખર સૂર્યના કિરણેના સ્પર્શથી સૂર્યકાન્ત મણિ વિગેરમાંથી જે અગ્નિ નીકળે છે, તે સૂર્યકાન્ત મણિ નિશ્રિત અગ્નિ કહેવાય છે. तथा "जे यावन्ने तहप्पगारा” मा ४९८ मनिना हा सिवाय मावा सनी मनि