Book Title: Agam 14 Upang 03 Jivabhigam Sutra Part 01 Sthanakvasi
Author(s): Kanhaiyalal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
जीवाभिगमसूत्रे मपि भूयो वृहत्तमश्रेण्यसख्येयभागवाकाशप्रदेगराशिप्रमाणत्वात् । ब्रह्मलोकवासिदेवपुरुपाऽपेक्षया माहेन्द्रकल्पवासिदेवपुरुषा असख्येयगुणा अधिका भवन्ति, भूयस्तरवृहत्तमाकागश्रेण्यसख्येयभागगताकाशप्रदेशप्रमाणत्वात् । माहेन्द्रकल्पवासिदेवपुरुषापेक्षया सनत्कुमारकल्पवासिदेतपुरुपा असख्येयगुणा अधिका भवन्ति । विमानवाहुल्यात,
तथाहि - सनत्कुमारकल्पे द्वादशशतसहस्राणि विमानानि, माहेन्द्रकल्पे तु अष्टौ शत सहस्राणि । अन्यच्च सनत्कुमारकल्पो दक्षिणदिविभागतर्ती, माहेन्द्र चोत्तरदिगवर्ती, दक्षिणस्यां च दिगि कृष्णपाक्षिका बहवः समुत्पद्यन्ते, अतो माहेन्द्रकल्पदेवपुरुपेभ्यः सनत्कुमारकल्पवासिदेवपुरुपा असख्येयगुणा अधिकाः समुत्पद्यन्ते इति । एते च सर्वेऽपि सहस्रारकल्पवासि देवपुरुपत आरभ्य सनत्कुमारकल्पवासिदेवपुरुषपर्यन्ता. टेनपुरुपाः प्रत्येकं स्वस्थाने (लान्तककल्पवासी देवपुरुपो के जैसे ) बृहत्तम श्रेणि के असल्यात भागवर्ती आकाश प्रदेशो की राशि जितना होता है। ब्रह्मलोकवासी देवपुरुपो की अपेक्षा माहेन्द्रकल्पवासी देवपुरुप असंख्यातगुणे अधिक होते है। क्योकि इनका प्रमाण-भूयस्तर-फिरफिर-पहले से अधिक बृहत्तम आकाशश्रेणिके असख्यातवर्ती आकाशप्रदेशराशि जितना होता है । माहेन्द्रकल्पवासी देवपुरुषो की अपेक्षा सनत्कुमारकल्पवासी देवपुरुष असख्यातगुणे अधिक होते है क्योकि यहां विमान बहुत होते है, जैसे–माहेन्द्रकल्प में तो आठलाख ही विमान होते है किन्तु सनत्कुमारकल्प में बारह लाख विमान होते है । दूसरा कारण यह भी है कि माहेन्द्रकल्प उत्तरदिशा का देवलोक है और यह सनत्कुमारकल्प दक्षिणदिशावर्ती देवलोक है इसकारणसे भी यहां कृष्णपाक्षिक जीव बहुत उत्पन्न होते है इसलिये माहेन्द्रकल्प के देवपुरुषों की अपेक्षा सनत्कुमारकल्पवासी देवपुरुप असंख्यातगुणे अधिक कहे गये हैं। પુરૂષોની જેમ) બૃહત્તર શ્રેણીના અસ ખ્યાતમા ભાગવતી આકાશ પ્રદેશની રાશિ જેટલું હોય છે. બ્રહ્મકમાં રહેવા વાળા દેવ પુરૂષો કરતા મહેન્દ્ર કપમાં રહેવા વાળા દેવપુરૂષે અસં. ખ્યાત ગણું વધારે હોય છે, કેમકે તેનું પ્રમાણ ભૂસ્તર ફરી ફરી પહેલા કરતા વધારે બહત્તરમાં આકાશ શ્રેણીના અસ ખ્યાતવતી આકાશ પ્રદેશ રાશિ જેટલું હોય છે મહેન્દ્ર કપમાં રહેવાવાળા દેવ પુરૂષો કરતા સનસ્કુમાર ક૯પમાં રહેવા વાળા દેવ પુરૂષો અસ ખ્યાત ગણું વધારે હોય છે કેમકે- તેમાં વિમાને વધારે હોય છે. જેમકે-- માહેન્દ્ર ક૫મા તે આઠ લાખ જ વિમાને છે, પરંતુ સનકુમાર ક૫માં બાર લાખ વિમાને હોય છેબીજું કારણ એ છે કે–મહેન્દ્રકલ્પ ઉત્તરદિશાને દેવલોક છે અને આ સનકુમાર કલ્પ દક્ષિણ દિશાવતી દેવલેક છે તેનું કારણ પણ અહિયા કૃષ્ણપાક્ષિક જીવે ઘણા ઉત્પન્ન થાય છે તેથી જ મહેન્દ્રકલ્પમાં દેવપુરૂષો કરતા સનકુમાર કલ્પમાં રહેનારા દેવપુરૂષો અસંખ્યાત ગણું વધારે કહેલા છે