Book Title: Agam 14 Upang 03 Jivabhigam Sutra Part 01 Sthanakvasi
Author(s): Kanhaiyalal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
प्रद्योतिका टीका प्रति० १.
स्थलचरपरिसर्पमूच्छिम पं. ति. जीवनिरूपणम् २५९
वगाहनया भवन्तीत्यर्थः । अत्राङ्गुलम् उच्छ्रायाङ्गुलं ज्ञातव्यम् शरीरप्रमाणस्याग्रे वक्ष्यमाणत्वात् । 'अंगुलपुत्तया वि' केचन महोरगा अलपृथक्त्वका अपि द्व्यङ्गुलादारभ्य नवाङ्गुलपर्यन्तप्रमाणे पृथक्त्वशब्द' पारिभाषिकः अङ्गुलपृथक्त्वं शरीरावगाहना येषामस्ति इत्यङ्गुलपृथक्त्वकाः, केचिद् एकाङ्गुलादुपरि नवाङ्गलप्रमाणावगाहनावन्तोऽपि भवन्तीति भावः, 'बिहथि पि' वितस्तिरपि वितरित यावत् प्रमाणेन केचन महोरगा वितस्तिप्रमाणा अपि शरीरावगाहनया भवन्ति वितस्तिर्द्वादशाङ्गुलप्रमाणा भवतीति । 'विहत्थिपुहुत्तया वि' केचन 'वस्तिपृथक्त्वका अपि शरीरावगाहनया भवन्ति, 'रयणि पि' रत्निमपि केचन रत्निमपि रत्निप्रमाणा. अपि शरीरावगाहनया भवन्ति, द्विविर्तास्तिप्रमाणा रत्निरिति । ' स्यणिपुहुत्तया वि' रत्निपृथक्त्वका अपि केचन । 'कुच्छि पि' कुक्षिमपि कुचि यावत् प्रमाणेन, कुक्षिप्रमाणाः केचन महोरगाः शरीराअङ्गुल से उच्छ्रायाद्गुल जानना । क्योकि शरीर का प्रमाण स्वयं सूत्रकार आगे कहने वाले हैं । कितनेक महोरग ऐसे होते हैं, जिनके शरीर की दो अगुल से लेकर नौ अङ्गुल तक की अवगाहना होती है । पृथक्त्व शब्द पारिभाषिक है । यह दो अंगुल से लेकर नौ बहुल तक की अवगाना का यहां बोधक है । कितनेक महोरग ऐसे होते है कि जिनकी शरीरावगाहना वितस्ति द्वादश अङ्गुल प्रमाण होती है । कितनेक महोरग ऐसे होते है कि जिनकी शरीरावगाहना वितस्ति पृथक्त्व दो वितस्ति से लेकर नौ वितस्ति तक की होती है-कितनेक महोरग ऐसे होते हैं कि जिनकी शरीरावगाहना एक रत्निप्रमाण होती है कितनेक महोरग ऐसे होते है कि जिनकी शरीरावगाहना दो रत्नि से लेकर नौ रत्नि तक की होती है । रत्नि दो वितस्ति २४ अङ्गुल की होती है अर्थात् एक हस्तप्रमाण का नाम रत्नि हैं । कितनेक महोरग ऐसे भी होते हैं जो शरीरावगाहना से कुक्षि प्रमाण - दो हाथ के होते हैं । कितनेक महोरग છે કે—જેએ એક આગળની અવગાહનાવાળા હોય છે. અહિયા આંગળથી ઉચ્છાય આંગળ સમજવું કેમકે શરીરનું પ્રમાણ સૂત્રકાર પાતે જ આગળ કહેશે કેટલાક મહોરગા એવા હોય છે કે-જેએના શરીરેાની અવગાહના બે આગળથી લઈને નવ આંગળ સુધીની હોય છે. પૃથવ શબ્દ પારિભાષિક છે આ પૃથકૢત્વ શબ્દ એ આંગળથી લઈ ને નવ આંગળ સુધીની અવગાહના ને અહિયાં મેધ કરાવે છે કેટલાક મહોરગેા એવા હોય છે, કે જેના શરીરની અવગાહના વિતસ્તિ એટલે કે ખાર આંગળ પ્રમાણની હોય છે. કેટલાક મહોરગે એવા હોય છે કે જેઓના શરીરની અવગાહના વિતસ્તિ પૃથર્વ એટલે કે એ વિતસ્તિથી લઈને નવ વિતસ્તિ સુધીની હોય છે. કેટલાક મહોરગે એવા હોય છે કે-જેએના શરીરની અવગાહના એક ત્નિ પ્રમાણ હોય છે. કેટલાક મહોરગા એવા હોય છે કે-જેમના શરીરની અવગાહના એરનિથી લઈને નવ રત્ન સુધીની હોય છે. ત્નિ એ વિતસ્તિ એટલે કે ચાવીસ આગળની હ્રાય છે. અર્થાત્ એક હાથ જેટલા પ્રમાણુનું નામ રનિ છે. કેટલાક મહોરગે એવા પણ હાય છે, એના શરીરની અવગાહના કુક્ષિપ્રમાણુ-એટલે કે બે