Book Title: Agam 05 Ang 05 Bhagvati Vyakhya Prajnapti Sutra Part 05 Sthanakvasi
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
ધર્મના ચાર પ્રકાર જ્ઞાન, દર્શન, ચારિત્ર અને તપ
આ ચારમાં જ્ઞાનને પ્રથમ પંકિતએ મુકવાથી જ જ્ઞાનનું મહત્વ સાબિત થઈ જાય છે. જ્ઞાન એ પ્રકાશ છે. જ્ઞાન સમાન
અન્ય કઈ પવિત્ર વસ્તુ નથી. આ એટલા માટે................!
જ્ઞાનની પ્રાપ્તિ અર્થે જિનાગમનું સ્વાધ્યાય, મનન અને ચિંતન કરવું એ ભાવિ
આત્માઓનું મુખ્ય કર્તવ્ય છે. જ્ઞાન વગર....
“દર્શન, ચારિત્ર અને ત૫”
....એ લૂખાં દેખાય છે. અધર્મ, અનીતિ, અનાચાર અને સ્વાર્થપરાયણતાનું
જ્યાં સામ્રાજ્ય પ્રવર્તી રહેલું છે. ધર્મપરાયણતા અને માનવતાને ધ્વસ થઈ રહ્યો છે અને જીવનમાં ઠેરઠેર ઉદાસીનતા અને સંકુચિતતા દુષ્ટિગોચર
થઈ રહ્યાં છેએવા આ આધુનિક અંધકારમય જગતમાં ચિત્તની આ શાંતિ અને એકાગ્રતાની પ્રાપ્તિ કરાવે તેવા જ્ઞાનની જરૂર છે. જ
-: અને તેવા જ્ઞાનને ખજાને – પૂજ્ય આચાર્ય શ્રી ઘાસીલાલજી મહારાજશ્રીનાં અનુવાદ થયેલાં–
જિનાગમ શાસ્ત્રો મળી શકે છે. શ્રી જૈન શાસ્ત્રોદ્ધાર સમિતિ–રાજકોટ. દ
શ્રી ભગવતી સૂત્ર : ૫