________________
કરને તે બાળકના શુદ્ધ સ્વરૂપનું ભાન થઈ આવ્યું, તરતજ તે નીચેની કવિતા ઉત્સાહથી બે –
" जोग धेरै रहि जाग मुं जिन्न, अनंत गुनातम केवन झा नी. नास दे द्रहसों निकसी. सरिता सम हैं श्रुतसिंधु समानी. यातें अनंत नयातम बच्चन, सत्य स्वरूप सिद्धांत बखानी. बुद्ध, बखे न लखे दुरबुद्धि,
1 નામણિ ના બિનવાની.” શL આ કવિતા સાંભળી એ બાળા અંતરમાં અતિશય આનંદ પામી ગઈ અને તેણુએ ઊંચે સ્વરે કહ્યું—“ ભદ્ર ' તારું કલ્યાણ - થાઓ. આ તત્વ ભૂમિને માર્ગ તને બનેલકમાં સુખકારી થાઓ. તારી કવિતા સાંભળી મારું અંતરંગ પ્રસન્ન થઈ ગયું છે, તેં કહેલ કવિતાને ભાવાર્થ ભાષારૂપે હેવાથી સર્વ સુજ્ઞ જનને સુગમ પડે તે છે, તથાપિ તેને ભાવાર્થ વ્યાખ્યાનરૂપે સાંભળવાની મારી ઇચ્છા છે, તો ફરીવાર તે કવિતાને અર્થ કહી બતાવ.
મુસાફરે પ્રસન્ન વદને જણાવ્યું, હે જિનવાણું : આપની આજ્ઞા માટે માન્ય છે. આપ આ જગતને ઉદ્ધાર કરનારા અને લોકાલકને હસ્તામલકત જેનારા છે, આપનાથી કોઈ પણ અજ્ઞાત નથી. આ વિશ્વ ઉપર જે અનંતા ભાવે બનેલા છે, બનવાના છે અને બને છે, તે બધા આપના હૃદયમાં પ્રતિબિંબિત થયેલા છે. સર્વ જગતને પવિત્ર કરનારી આપની અદૃશ્ય પ્રતિમાને દશ્ય થયેલી જોઇ મને અતુલિત આનંદ ઉત્પન્ન થાય છે, આપ સર્વ ગુણ સંપન્ન છો, તથાપિ આપની આજ્ઞાને અનુસરી હું આપના સ્વરૂપનું વ્યાખ્યાન આપું છું,
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com