________________
યુગે યુગે પાટણની પ્રભુતા
3>
</st
ચોરી ન થાય. વેપારીની બહેન શ્રીદેવીને આની જાણ થતાં શ્રીદેવીએ વનરાજને ધર્મનો ભાઇ બનાવી ભોજન કરાવ્યું અને શુભ વસ્રો આપ્યાં. વનરાજે તેને વચન આપ્યું કે ‘“મારો રાજ્યાભિષેક થશે ત્યારે હું તારી પાસે રાજતિલક કરાવીશ.'’
ઉંદરોનો પ્રસંગ :
બાલ્યાવસ્થામાં આઠ વર્ષની ઉંમરનો વનરાજ હતો ત્યારે દેવની પૂજાના સામાનને નુકશાન કરતા ઉંદરોને વનરાજ મારી નાખતો. આ દૃશ્ય જોઇ ગુરૂએ તેને તેમ કરતાં રોક્યો પણ વનરાજે માન્યું નહિ ગુરૂએ તેની હસ્તરેખા જોઇ રાજ્યોગ જણાવ્યો અને ભવિષ્ય ભાખ્યું કે, “આ બાળક રાજા થશે.’’
પાટણની સ્થાપના :
‘પ્રબંધ ચિંતામણી’માં જણાવ્યા મુજબ અણહિલ નામના ભરવાડે જે જમીન ઉપર સસલાએ કૂતરાને બીવડાવ્યો હતો તે જમીન ઉપર અણહિલ ભરવાડના નામ ઉપરથી “અણહિલપુર શહેર વિક્રમ સંવત ૮૦૨માં વસાવ્યું.’’
N
agadh | J<h«€
10
pcip
HR
પાટણનો સ્થાપક વીર વનરાજ ચાવડો
Phplc
FRO THE
feljegepla