________________
[ ૩Ç ]
પ્રા. ઉપદેશમાલાના ગૂજશનુવાદ
>
વજ્રસેન તીથ કરતુ. મરણુ થયુ, તેવા પ્રકારના વેવિશેષ વહન ફરતા હતા. તેટલામાં આહાર રહિત, મત્સર રહિત એક વરસથી ભૂખ્યા-તરસ્યા વિચરતા ઋષમ ભગવત ત્યાં પહોંચ્યા. કોઇએ પણ તેમને પ્રતિલાલ્યા નહિ, ને માશ ઘરના અાંગણે ચિંતામણિ રત્નાધિક ઋષભ ભગવંત પધાર્યાં છે, તેા તેમને હું વહેારાવુ. જેટલામાં શ્રેયાંસ આ પ્રમાણે વિચારે છે, એટલામાં તે પ્રભુ જગતને પવિત્ર કરતા કરતા શ્રેયાંસકુમારના દરવાજામાં પધાર્યા, એટલે શ્રેયાંસકુમારના અંગમાં, ઘરમાં, દ– વાજામાં કિલ્લામાં પત્તનમાં હર્ષી સમાતા ન હતા.
હર્ષિત થએલ કુમાર ચિતવવા લાગ્યા કે, આજે હું ત્રણે લેાકના એક માટા રાજા થયા, આજે હું સંસારસમુદ્રના પાર પામ્યે, આજે મારે માટે નક્કી મુક્તિનાં દ્વારા ઉઘડી ગયાં. આજે મારી અનાદિની કામદેવ અને મેહશજાની ગાઢ અન્થીને ભેદી નાખી, ભયંકર કાલસર્પની ઝેરી દાઢા ઉખેડી નાખી અર્થાત કાયમ માટે મૃત્યુ અધ થયુ. મેં' નરકકૂવાને ઢાંકી દીધા,— હવે મારે કદાપિ નરકગમન કરવું ન પડે, શાશ્વત સુખ-નિધાન આજે ખેાદીને પ્રગટ કર્યું. આજે જગતના એક નાથને પ્રતિલાલુ, જેથી જલ્દી હૃદયની શાંતિ પાસું. અરે! મને અનેક પ્રકારના ઘી, ખાંડ, દૂખ, ખજૂર, દ્રાક્ષ વગેરે ખાવાના સુદર ભક્ષ્ય આપે. ’ એટલામાં ઘડામાં ભરેલા મધુર અતિ શીતલ ઈક્ષુરસ લઈને કાઇક ભેટ આપવા આવ્યા. કુમાર હ પૂર્વક તે ઘડાએ એ હાથથી ઉપાડી પ્રતિલાભવા તૈયાર થયા. દાદા ઋષભ ભગવંતે બંને હાથ લાંબા પ્રસાર્યો, છિદ્ર વગરની અંજલિ એકઠી કરી, શ્રેયાંસકુમાર તે અંજલિ દેખીને તેમાં નવીન-તાજા રસના ભરેલા અનેક કુંભે રેડવા લાગ્યા. તે વખતે નળે પત ઉપરથી ધારવાળા ગગા-પ્રવાહ કુંડમાં પડતા, તે પ્રમાણે તે રસની બાર શાસતી હતી, પણ ત્રણ લેાકના નાથના સુખમાં પ્રવેશ કરતી જેવાતી ન હતી. ભગવંતના છિદ્ર વગરના હાથની અંજલીમાંથી એક પણ બિંદુ પૃથ્વીતલ ઉપર-નીચે પડતું ન હતુ, પરંતુ સૂર્ય મ’ડલ સુધી તેની શિખા પહેાંચતી હતી, પરંતુ નજીકમાં એક પણ ટીપુ ઢોળાતુ ન હતુ. ચેગ્ય સમયે તાજે શેરડી રસ્ર પ્રાપ્ત થયા તેથી શ્રેયાંસકુમાર ધન્ય બન્યા, જગદ્ગુરુને વરસતપતું પારણું કરાવ્યું, શરીરને શાંતિ પમાડી, ત્રણે લેકમાં પારણ કરાવ્યાના યશ પ્રાપ્ત કર્યો. તીર્થંકર ભગવંત એક વર્ષની તપસ્યાવાળા હતા, તેવું સર્વોત્તમ પાત્ર પ્રાપ્ત થયું, ભક્તિ ઉછળેલ પવિત્ર ચિત્ત, યોગ્ય સમયે શેરડીના રસ આવી પડેોંચવા, આવાં પાત્ર, ચિત્ત અને વિત્ત ત્રશ્ચેના યાગ પુણ્યથી જ પ્રાપ્ત થાય છે. ગાવાળના બાળકે જે તપસ્વી મુનિને દાન આપ્યું, તેને પણ તેવા પ્રકારનું સુ ંદર ફળ પ્રાપ્ત થયું.
“ જે જિનેશ્વર સરખા સ્રવેત્તમ પાત્રને દાન અપાય છે, તેનું ફળ કહેવાની વ્યક્તિ કાની હાય ? સુપાત્રમાં આપેલ દાનના પ્રભાવથી દુર્ગતિ દૂર થાય છે, ભુવનમાં
"Aho Shrutgyanam"