________________ યુવતી સ્ત્રી પરિચયના દે [ 351 ] जो चयइ उत्तरगुणे, मूलगुणेऽवि अरिरेण सो चयइ / जह जह कुणइ पमाय, पल्लिज्जइ तह कसाएहि // 117 / / जो निच्छएण गिण्हइ, देह-च्चाएवि न य धिई मुअइ / सो साहेइ सकजं, जह चंदवडिसनो राया // 118 // सीउण्ह-खुप्पिवास, दुस्सिज्ज-परीसहं किलेसं च / जो सहइ तस्स धम्मो, जो धिइमं सो तवं चरइ // 119 // धम्ममिणं जाणंता, गिहिणोऽबिदढच्वया किमुअ साहू ? / कमलामेलाहरणे, सागरचंदेण इत्थुक्मा // 120 // વગર સમયે યુવતી વર્ગના સ્થાનમાં હેવું, તેના ઉપર વિશ્વાસ રાખવો, યુવતી - વર્ગ ઉપર સ્નેહ-રાગ કરે, તેની સાથે કામ ઉત્તેજિત કરનાર કથા-વાર્તાલાપ કરો, તેના સ્વજનો, બધુ, ઘર-સંબંધી તેની સાથે વિચારણા કરવી ઈત્યાદિક કરનાર સાધુ પિતાના બાર પ્રકારના તપ, ઉત્તર ગુણે અને મૂલવતાને નાશ કરનાર થાય છે. અથવા હે શિષ્ય! તારાં તપ, શીલ, વ્રત યુવતીજનના પરિચયથી નાશ પામશે. (114) વળી બીજા પ્રકારે તપ-શીલ નાશ કેવી રીતે પામે છે, તે કહે છે. જોતિષ -ગૃહસ્થને કહેવાં તેમની કુંડલી ગણી આપવી. જેને ફળાદેશ કહેવા, તે દ્વારા તેનું ભવિષ્ય ભાખવું, હાશદિક નિમિત્તા કહેવાં, અક્ષરોને અનુગ, મંત્રીબીજ કહેવાં, સ્નાનાદિક કૌતુક કથન કરવું, “આ વસ્તુ આમ જ બનશે.” તે નિર્ણય કરે, રક્ષા--પટ્ટલી આદિ ભૂતિ-કમ દોશ-ધાગાદિક કરી આપવા, મંત્ર, તંત્ર આપવા, ઈત્યાદિક વિષયે પિતે કરવા, બીજા પાસે કરાવવા, કરતાને સારા માનવા-અનુમોદવા, તેમ કરનાર સાધુ અનશનાદિક બાર પ્રકારને તપ કરતે હોય, તે કરેલા તપ, ઉપર કહેલ કાર્ય કરવાથી નિષ્ફળ થાય છે. માટે આ સમજી શરુથી જ આવા પ્રકારના સંયમ-વિરુદ્ધ અનુષ્ઠાન દૂરથી જ પરિહરવાં. કારણ કે, તેનાથી દુરંત સંસારની વૃદ્ધિ - થાય છે. (115) જેમ જેમ આવાં અનુષ્ઠાન સાથે સંબંધ કરાય છે, તેમ તેમ તેની વખતોવખત અતિશય પ્રમાણમાં તેની પ્રવૃત્તિ વધતી જ જાય છે. અનાદિકાળથી પ્રમાદને અભ્યાસ હોવાથી તે વધારે વધારે પ્રમાણુમાં વધતો જાય છે. અ૯પમાંથી મોટા - થાય છે, પછી તેવા પ્રમાદને દૂર કરે ઘણે જ અશકય છે. પછી ગુરુ-વડીલ અટકાવવા સમજાવે, તો પણ તેની લત છૂટતી નથી, પછી તેના વગર સંતોષ પામી શકાતા નથી. જેઓ એમ માને છે કે, અ૯પ-સંગ કરવાથી દેષ લાગતું નથી, તેણે સમજવાનું કે ચક્રવતીને છ ખંડનું રાજ્ય છોડવું સહેલું છે, પણ એક શિથિલતા "Aho Shrutgyanam