Book Title: Updeshmala Doghatti Gurjaranuwada
Author(s): Hemsagarsuri
Publisher: Dhanjibhai Devchand Zaveri

View full book text
Previous | Next

Page 630
________________ [ ૬૦૦ ] પ્રા. ઉપદેશમાલાને ગુજરાનવાર कम्माण सुबहुआणुवसमेण उवगन्छई इमं सव्वं । -મક-વિIM, વવ વાળ માં જરૂક उबएसमालमेयं जो पढइ सुणइ कुणइ वा हियए । सो जाणइ अप्पहियं नाऊण सुहे समायरई ॥ ५३६ ।। હથેલીમાં રહેલા આમળાની માફક પ્રગટ-પ્રત્યક્ષ આ જ્ઞાનાદિક મોક્ષમાર્ગ કવીકાવા ગ્ય છે, અથવા આ નિમલ સર્વજ્ઞાનાદિકરૂપ મોક્ષ માગ આદર સહિત ગ્રહણ કરવા ચગ્ય છે–એમ જાણને કેટલાક ભારકમ આત્માઓ તેમાં પ્રમાદ કરે છે. તે ખરેખર કર્મનું નાટક છે. વળી ધર્મ, અર્થ, કામ અને મોક્ષ કહેવાતા હોય, ત્યારે જે જીવને જેમાં રસ ઉત્પન્ન થાય છે, તેમાં તેમાં તેને આનંદ ઉત્પન્ન થાય છે. એકાંત વાગ્યરસ ઉત્પન્ન થયા સિવાય આ સર્વ પ્રકરણ આહૂલાદ ઉત્પન્ન કરતું નથી. ઉલટું કદાચ વિમુખ પણ બનાવે. સંયમ, તપમાં પ્રમાદી હોય, તેમાં ઉત્સાહ વગરના હેય, તેવા ભારક આત્માઓને ચાલુ ઉપદેશમાળા છે તેવી વૈરાગ્ય કથા શ્રવણ કરે, તો પણ ચિત્તને આહ્લાદ પાન કરનાર થતી નથી, આગળ કહી ગયા, તેવા વરૂપવાળા વિગ્ન પાક્ષિકે, જેઓ સંયમ–તપમાં આળસુ હોવા છતાં પણ વિશગ્યકથા તેમને કાનને સુખ કરનારી થાય છે, તેમ જ કેટલાક અંયમ પ્રત્યે રસિક ચિત્તવાળા, નિર્મળ જ્ઞાનવાળા હોય, તેમને આ ઉપદેશમાળારૂપ વાગ્યકથા આહ્લાદ કરનારી થાય છે. સર્વને સુખ કરનાર થતી નથી. વળી આ પ્રકરણ મિથ્યાત્વરૂપ કાળસર્ષથી ખાએલ આત્માને સાથ કે આયાખ્યરૂપ નીવડશે, તે જાણવા માટે સાધ્યનો સંગ્રહ અને અસાધ્યનો પરિહાર, કરાવનાર બતાવતા કહે છે. આ ઉપદેશમાળા નામનું પ્રકરણ શ્રવણ કરીને જેને ધર્મ વિશે ઉદ્યમ થતો નથી, વિષ તરફ અણગમો થતો નથી, તે કાળસથી ડંખાએલા અસાધ્ય માફક અનંતસંસારી જાણો. એમ કેમ બને? માટે કહે છેજે પ્રાણુઓને મિથ્યાત્વાદિકર્મને ક્ષય, સોપશમ કે ઉપશમ, થવાથી અપકર્મ માત્ર બાકી રહેલા હોય, ત્યારે તેને આ પ્રકર, અબોલ પમાડે છે. ઉલટાવીને કહે છે કે, કર્મના કાદવથી લપેટાએલા હોય તેની આગળ કહેવામાં આવે તો પાસેથી ચાલ્યું જાય છે, પણ આત્માની અંદર ઉપદેશ પ્રવેશ કરતો નથી. ઉપર તર્યા કરે છે. હવે આ પ્રકરણના પાઠાદિનું ફળ જણાવે – આ ઉપદેશમાળાને જે કોઈ ભાગ્યશાળી ભણે છે, સૂત્રથી શ્રાવ કરે છે. હદયમાં અર્થ ઉતાર છે, દરેક ક્ષણે તેના અર્થ ચિંતવે છે, તે આ લોક અને પરલોકનું હિત જાણીને સુખપૂર્વક આત્મહિતની પ્રવૃત્તિ કરે છે. આ વિષયમાં રણસિંહરાજનું જ દષ્ટાન્ત છે. (૫૩૧ થી ૫૩૬) વિજયા શણની કુક્ષિરૂપ કમળના રાજહંસ એવા ઘણસિંહકુમારને જન્મતાની સાથે અજય નામની મટી શકવાણીએ કપટથી છૂપી રીતે જંગલમાં ત્યાગ કરાવેલ "Aho Shrutgyanam

Loading...

Page Navigation
1 ... 628 629 630 631 632 633 634 635 636 637 638