Book Title: Updeshmala Doghatti Gurjaranuwada
Author(s): Hemsagarsuri
Publisher: Dhanjibhai Devchand Zaveri

View full book text
Previous | Next

Page 634
________________ { ૬૦૪ ] પ્રા. ઉપદેશમાતાને ગુજરાત સુધી લોકમાં શાશ્વતરૂપે આ ઉપદેશમાળા પ્રકરણ પણ પ્રતિષ્ઠિત કાયમ રહે. સ્થાવર માફીક સ્થિર-શાશ્વતી રહે. (૧૪૩) આ પ્રમાણે ૫૦ પૂ. આગમ દ્ધારક શ્રી આનન્દસાગરસૂરીશ્વરજીના શિષ્ય આ૦ શ્રીહેમસાગરસૂરિએ શ્રીરત્નપ્રભસૂરિ વિરચિત ઉપદેશમાળા વિશેષવૃત્તિ-બટ્ટી ટિકાના થા વિશ્રામ ગૂજરાનુવાદ પૂર્ણ કર્યો. ( [ સંવત્ ૨૦૩૦ મહાવદિ ૧૨, સેમવાર, તા. ૧૮-૨-૭૪ સાહિત્યમંદિર, સિહક્ષેત્ર-પાલીતાણા, સૌરાષ્ટ્ર | વ્યાખ્યાકારની પ્રશસ્તિ વિવિધ પ્રકારના ઉત્તમ પુરુષે જેમાં રહેલા છે, વળી વિશગ્ય રંગથી રંગાએ, પાતાલલોક સુધી કુરાયમાન કીતિવાળો, જ્ઞાન-દર્શન-ચારિત્રરૂપ રત્નનો સમુદ્ર એવો અહદગચ્છ છે. તે ગ૭માં અનેક શાખા-સમૂહથી પ્રયાગના વડસર વિસ્તાર પામેલે સમૃદ્ધ એ વડગછ છે. જેમાં પ્રસિદ્ધિ પામેલા એવા શ્રીમુનિચન્દ્રસૂરિ સુગુરુ છે. સાહિત્ય, તર્ક, ન્યાય, આગમ, વ્યાકર શાસ્ત્રોનાં ગ્રન્થ રચવાના માર્ગમાં કવિને કામધેનું સમાન એવા જેમણે સમગ્ર દેશમાં વિહાર કરીને કાના ઉપર સુંદર ઉપકાર નથી કો? એવા શ્રીમુનિચન્દ્રસૂરિએ પિતાની પાટ ઉપર ગીતાર્થ-ચૂડામણિ પિોતાના શિષ્ય શ્રીદેવસૂરિ પ્રભુને સ્થાપન કર્યા હતા. જેણે શ્રીજયસિંહરાજની રાજસભામાં દિગંબરાને, પરાસ્ત કરી “સ્ત્રીનિર્વાણ પામી શકે છે” એ વિવાદ સમર્થન કરી વિજયસ્તંભ ઉભો કર્યો હતો. ( અથવા વિજય પતાકા પ્રાપ્ત કરી હતી.) તેમની પાટે ગુણસમૂહથી મનહર ઉદયવાળા, પવિત્ર બુદ્ધિવાળા, તેમના માનસમાં પ્રીતિ ઉત્પન્ન કરનારા શ્રીભદ્રેશ્વરસૂરિ થયા. શ્રીદેવસૂરિપ્રભુની કૃતજ્ઞતા માટે તેમના શિષ્ય શ્રીરત્નપ્રભસૂરિએ આ ઉપદેશમાળાનો વિશેષ અર્થ જાણવાની ઇચ્છાવાળાના હર્ષ માટે આ દો ઘટ્ટી વિશેષવૃત્તિની રચના કરી. શ્રીદેવસૂરિજીના શિષ્ય અને મારા ગુરુ ભાઈ શ્રીવિજયસેનસૂરિની આજ્ઞાને અમલ કરીને હું તેમને અનુણીભાવ પામ્યો છું. આ ઉપદેશમાળા શ્રાવકોને મૂળસિદ્ધાંત ઘણે ભાગે જણાય છે, તે કારણે મેં અહિં પ્રયત્ન કર્યો છે. વ્યાખ્યા સમજાવનારમાં શિરોમણિ એવા સિદ્ધ આચા ઘણા ભાગે અહિ તેનો માથાર્થ કરે છે. કોઈ કેઈ સ્થાને વિશેષ બારીકીવાળી વ્યાખ્યા સજજને સ્વયં વિચારી લેવી. આ ટીકામાં કઈ વિષય આગમિક ન હોય, એટલે અનાગમિક હોય, કોઈક સ્થાને મતિમંદતાથી મેં રચના કરી હોય, તો બુદ્ધિશાળી સજજનોએ મારી ખલનાની ક્ષમા કરવી અને કૃપા કરીને આદરથી શોધી લેવી. મણિઓ અને રત્નના ચરાણ પર ઘસીને તૈયાર કરેલા ઝગમગતા ટૂકડાઓના સમૂહને સવમાં જડાવી મુગટ આભૂષણાદિક બનાવવી જેમ જિનેન્દ્રોની પૂજા કરાય, તેમ આ "Aho Shrutgyanam

Loading...

Page Navigation
1 ... 632 633 634 635 636 637 638