Book Title: Updeshmala Doghatti Gurjaranuwada
Author(s): Hemsagarsuri
Publisher: Dhanjibhai Devchand Zaveri

View full book text
Previous | Next

Page 628
________________ [ ૫૮ ] પ્રા. ઉપદેશમાથામાં ગૂજાયાદ અવગુણા પ્રકાશિત કરવા, તે અતિદુષ્કર દુવ્રત છે. શંકા કરી કે, સુસાધુ, વિગ્ન પાક્ષિક અને સુશ્રાવક લક્ષણુ એમ ત્રણ માક્ષમાગ કહ્યા, તેમાં જેએ સુસાધુના આચાર પાલન કરવા પૂર્વક લાંબા કાળ વિચરીને પાછળથી કમ*ની પતંત્રતાથી શૈથિલ્યનું અવલબન કરે, તેા તેને કયા પ્રકારમાં નાખવા માટે કહે છે, માણા, વારણા, નાદના વગેરે જેનુ સ્વરૂપ આગળ કહેવાઈ ગએલુ છે, એથી કંટાળીને જેએ ગચ્છમહાર-ગુરુની કે સમુદાયની નિશ્રાને ત્યાગ કરીને બહાર નીકળી ગયા છે અને પેાતાની સ્વેચ્છાથી વિચરે છે, તેને પ્રમાણભૂત ન ગણવા. એટલે સુસાધુરૂપે તેમને ન દેખવા. પાસ્રત્યાદિકા જિનવચનથી બહાર છે. કહેવાની એ મતભ્રમ છે કે, લાંબાકાળથી જ જેએ જિનવચનથી દૂર ખસી ગએલા છે, એવા પાસસ્થા થએલા છે તેએાને પતિ પુરુષે। કાઈપણ કાય માં ચારિત્રના માચરણમાં પ્રમાણભૂત માનતા નથી. સૂત્રને જ પ્રમાણભૂત માનવું, નહિંતર અર્ધોપત્તિ ન્યાયથી ભગવંતની અપ્રમાશુતા થઈ જાય. તથા શ્રીહરિભદ્રસૂરિજીએ કહેલુ` છે કે ‘ વિરુદ્ધ માચરણ કરવામાં આવે, તેમ જ તેવા પ્રકારના લેકને પ્રમાણભૂત ગણતા બિચારા, ભુવનગુરુ તીયકરને પ્રમાણભૂત સમજતા નથી. સૂત્રની અંદર પ્રેરણા પામેલે અથ જે ખીજ બહાનાં કાઢીને તેના સ્વીકાર ન કરે, તે તે શાસ્ત્રમાહ્ય છે, તે શ્રમ'માં અધિકારી નથી. * માટે આગમસૂત્રને આધીન બનીને અને લેાકમાતિથી નિરપેક્ષ બનીને, મોક્ષમાર્ગને અનુસરતુ' શક્તિ અનુસાર અનુષ્ઠાન કરનાર નિરા કરાવનાર થાય છે. એને જ પુષ્ટ કરતાં કહે છે— શુદ્ધ ચારિત્રવાળાની વાત બાજુ પર રાખીએ, પરંતુ ઉત્તમાની અપેક્ષાએ ન્યૂન ગુણવાળા હોય, યથાસ્થિત સજ્ઞના આગમને કયન કરનાર-શુદ્ધપ્રરૂપક, સવિગ્નપાક્ષિક હોય અને જે તેને પતનાની થાડી પણિતિ હોય, જેમકે, પિિતજળ સ્ત્રાદિ ગ્રહણ કરવા, તે સવિગ્નપાક્ષિકને નિજાનાં કારણ ચાય છે. કાયાથી તે ખીજે પ્રવતે લેા હૈાવા છતાં સુંદર અનુષ્ઠાન પ્રત્યે સજ્જડ મન પરાવાએલું છે. તે માટે કહેલુ` છે કે, સવિગ્ન-પાક્ષિક કાયાથી ખીજામાં પ્રવતતા હોવા છતાં બીજા પુરુષમાં ગાઢાગવાળી ીની જેમ ધમમાં તેની ગાઢશ્થિતિ છે. હવે ગીતાથ મહુલાબ અને અલ્પદોષની વિચારણાપૂર્વક ભગવ'તની આજ્ઞાનુસાર ઈષ્ટ રાષ સેવે, તે પણ નિજશવાલનું ભાજન અને છે, તે દૃષ્ટાન્ત સહિત કહે છે વેપારી રાજાના કર તથા નાકર-ચાકરના ખ' વગેરેથી પરિશુદ્ધ વ્યાપારની ચેષ્ટા લાભ થાય-નફા થાય, તેમ કરે છે, એ પ્રમાણે ગીતાય પુરુષ જેણે આગમના સાર મેળવેલા છે, એવા તેમાં જ્ઞાનાદિકના વધારે વધારે લાભ થાય તેમ વિચારીને યતનાથી અપદેષ સેવન કરે છે અને વધારે લાભ મેળવે છે. વળી શા કરી કે, ગીતા લાભ-નુકશાનની તુલના કરીને પ્રવર્તે, તેમને તે નિશ થાય, પરંતુ જે વગર કારણે સપૂણ અનુષ્ઠાન વગરના સવિગ્નપાક્ષિક માત્ર તેનુ શા માટે સમન કરાય છે તે કહે છે— "Aho Shrutgyanam"

Loading...

Page Navigation
1 ... 626 627 628 629 630 631 632 633 634 635 636 637 638