Book Title: Updeshmala Doghatti Gurjaranuwada
Author(s): Hemsagarsuri
Publisher: Dhanjibhai Devchand Zaveri

View full book text
Previous | Next

Page 626
________________ ૧ ૫૯૬ ] પ્રા. ઉપદેશમાવાનો ગુજાવાદ શિથિલાચારવાળે અવસાન પોતાનો શિષ્ય બનાવે, તે પિતાના અને શિષ્યના પ્રાણનેભાવપ્રાણેનો નાશ કરે છે અને આગળની અવસ્થા કરતાં ભવ-સમુદ્રમાં અધિક (બનાવો થાય છે. એકલી પ્રવજયા આપવાથી નહિ, પણ ખાટી પ્રરૂપણા કરીને પs (બે છે, તે કહે છે. જેમ કોઈ શરણે આવેલું હોય, એવા જીવનું જે કઈ મસ્ત કાપી નાખે, તે વિશ્વાસઘાત કરીને પિતાના આત્માને ગતિમાં ધકેલે છે, તે પ્રમાણે આચાર્ય-ગુરુ પણ આગમથી વિરુદ્ધ પ્રરૂપણ કરે, તે પિતાને અને બીજાને દુગતિમાં નાખે છે. હવે આને ઉપસંહાર કરતા કહે છે કે- આ કારણથી એ નક્કી થયું કે, જેમાં સર્વ પાપવ્યાપાર પરિહાર કરવાને છે—એ સર્વવિરતિરૂપ યતિધામ પ્રથમ માક્ષમાર્ગ છે. બીજે દેશવિરતિરૂપ શ્રાવકધર્મ અને ત્રીજો અવિનાસિક માર્ગ. તે યતિધર્મના કારણરૂપ હોવાથી તે બને પણ મોક્ષમાર્ગ છે. હવે બાકીનાની સાથ રિથતિ વધારનારી હકીકત કહે છે– જેમ મોક્ષમાર્ગ ત્રણ પ્રકારના જણાવ્યા, તેમ સંસા૨ના પણ ત્રણ માર્ગ કયા તે જણાવે છે– સુઝાધુ. શ્રાવક અને સંવિનપાક્ષિક આ -ત્રણ સિવાયના બાકીના ગૃહીલિંગને ધારણ કરનાર, ભરડા, ચરક, યોગી, સંન્યાસી, બાવા વગેરે લિંગને ધારણ કરનાર, દ્વાલિંગ એટલે વર્તન વગરનો માત્ર આઇવિકા માટે વેષને ધારણ કરનાર એ ત્રણે મિયાદષ્ટિ સંસારના માર્ગે જનારા ના વા. અથવું ગૃહસ્થ ચરકાદિ અને પાયથાદિક એ ત્રણે સંસારના હેતુ છે. (૫૧૧ થી ૫૨૦) ગૃહસ્થતિંગ ચકાદિક ભલે સંસારના માર્ગ ગણાય, પણ ભગવાનનું લિંગ કેવી રીતે સંસારનો માર્ગ કહેવાય, તે કહે છે संसारसागरमिणं, परिभभंतेहिं सबजीहि । गहियाणि य मुक्काणि य अंणतसो दव्वलिंगाई ॥५२॥ अच्चणुरत्तो जो पुण, न मुयइ बहुसो वि पनविनंतो। संविग्ग-पक्खियत्तं, करिज्ज लम्भिहिसि तेण पहं ॥५२२॥ તારોમાનોન-ગેમમાળેલુ સવારે નરણાદ ગદ કં સાદુખિન્ન ક૨૨ . आयरतरसमाणं, सुदुक्करं माणसंकडे लोए । संविग्ग-पक्खियत्तं, ओसनेणं फुडं काउं ॥ ५२४ ॥ सारणचइा जे गच्छनिग्गया पविहरंति पासत्था । जिणवयणबाहिरा वि य, ते उ पमाणं न कायव्वा ॥५२५।। हीणस्स वि सुद्धपरूवगस्स संविग्ग-पक्खवायस्स । जा जा हविज्ज जयणा, सा सा से निज्जरा होइ ॥५२६॥ "Aho Shrutgyanam

Loading...

Page Navigation
1 ... 624 625 626 627 628 629 630 631 632 633 634 635 636 637 638