________________
{ ૫૦૦ ]
પ્રા. ઉપદેશમાલાની ગૂજરાવાદ
તદ્ન અચથી તમારી પૂજા કરે છે, તે અધમ જિલ્લની સાથે તમે વાતચીત કરા છે, નક્કી જેવા જિલ્લ છે, તેવા તું પણ કૃતપૂતન-લકા દેવ છે.' ત્યારે થતરે તેને ઋતુ' કે, વસ્તુવરૂપ ન જાણનાર હૈ પૂનરી ! સવારે તારામાં અને ભિલ્લમાં વિશેષતાઅધિકતા છે તે આપેઆપ જણાશે. બીજા દિવસે અધિષ્ઠાયક દેવે પેાતાની માયાથી શિવનું એક લાચન ઉખેડી નાખેલું, તે પૂજારીએ નેયું અને શેક કરતા ત્યાં તે જ પ્રમાણે બેસી રહ્યો. ા સમયે ભિન્ન ત્યાં આવ્યા. શિવનું નેત્ર ઉખડી ગએલ. રખી બાજુથી પેાતાનું નેત્ર ઉખેડીને ત્યાં સ્થાપન કર્યું. ત્યારપછી તેણે પૂજારીને આવાવીને કહ્યું કે, આ પ્રમાણે હું તેના અંતરગ મહુમાનથી તેના પ્રત્યે સતાણ-આાનક વહન કરું છું. માત્ર માપૂજાથી સતાષ પામતા નથી.’ મા તે આંશિક દૃષ્ટાંત જણાવ્યું. હવે શ્રેણિકનું દૃષ્ટાંત આપીને સાધુઓએ શ્રુત આપનાર વિષે વિનય કરવા જોઈએ, તે જણાવે છે.—
+
सिंहासणे निसणं, सोवागं सेणिओ नखरिंदो । વિન્ગ મા યલો, ફળ સાXખાસ મુલ—વિકો ર૬૬॥
શ્રેણિક શાસ્ત્રે ચાંડાલને સિહાસન ઉપર બેસાડીને વિનયપૂર્વક વિદ્યાની માદરથી પ્રાર્થના કરી માગી. એ પ્રમાણે સાધુઓએ શ્રુત લેવા માટે શ્રુતદાયકના વિનય કરવા જોઇએ. (૨૬૬) તે શ્રેણિકનુ· સ્થાનક આ પ્રમાણે—
.
રાજગૃહ નગરમાં શ્રેણિક નામને રાજા હતા, જેની સમ્યકત્વની સ્થિરતા-દૃઢતાથી હુતિ થએલા ઈન્દ્ર મહારાજાએ પ્રશસા કરી હતી. તેને સમગ્ર અંતઃપુરમાં પ્રધાન એવી ચેલશુા નામની રાણી હતી. તેમ જ ચાર પ્રકારની બુદ્ધિવાળા અક્ષયકુમાર નામના પાતાના પુત્ર મત્રી હતા. કોઈક એક પ્રસ ંગે ચેલણાદેવીએ શાને પ્રાથના કરી કે, હે પ્રાણનાથ ! માશ ચેાગ્ય એવા એક ભિયા મહેલ કાવી આપેા.' સ્ત્રીની હઠ દુ:ખે કરીને પૂરી કરનાર શ્રેણિયાજાએ દાક્ષિણ્યથી તેનું વચન સ્વીકારી અભયકુમારને આજ્ઞા કરી. એટલે સ્તંભ માટે સુતાર સાથે એક માટી અટવીમાં ગયા. ત્યાં અતિશય ઘાટીલું માટી શાખાએાવાળુ વિશાળ વૃક્ષ હતું. ‘દેવતાથી અધિષ્ઠિત વૃક્ષ હોવુ જોઈએ' એમ વિચારીને વિવિધપ્રકારના ધૂપ અને પુષ્પાથી તે વૃક્ષની અધિ વાસના પૂર્વક ઉપવાસ કરીને ખાયે તેની આરાધના કરી. તેની બુદ્ધિથી રંજિત થએલા વૃક્ષના અધિષ્ઠાયક દેવે શત્રે સુઇ ગએલા અક્ષયને કહ્યું' કે, • હે મહાનુભાવ આ વૃક્ષને કાપીશ નહિ. તું તારા ઘરે જા. હું સંઋતુનાં ફળોથી યુક્ત ખીલેલા મહાબગીચા સહિત એક થભિયા મહેલ કરી આપીશ. આ પ્રમાણે તેને રોકેલ અલય સુત્તાર સહિત ઘર પાછા આવ્યા. દેવતાએ પણ બગીચા સહિત પ્રાસાદ નિર્માણ કરી આપ્યા. તે મહેલમાં વિચિત્ર પ્રકારની ક્રીડા કરતા અને તિસાગરમાં ડૂબેલા એવા રાજાના દિવસેા પસાર થતા હતા. હવે તે નગરનિવાસી ચ‘ડાળની પત્નીમ
1
"Aho Shrutgyanam"