Book Title: Updeshmala Doghatti Gurjaranuwada
Author(s): Hemsagarsuri
Publisher: Dhanjibhai Devchand Zaveri

View full book text
Previous | Next

Page 597
________________ દરાં દેવનું દષ્ટાન્ત [ પ૬૭ } સળગાવ્યું. ત્યારે પિતાએ કહ્યું કે, “ગામડિયા લેકમાં પણ આ વાત પ્રસિદ્ધ છે કે, પોતે વિષવૃક્ષ વધાર્યું હોય, તો પણ તેને છેદવું તે યોગ્ય જ છે.' દુખે કરી નિવારણ કરી શકાય તેવા લોકો તરફથી ધિક્કાર મળવા લાગ્યા. અપકાજળની કાલિમાથી આખું મુખ શ્યામ બની જાય છે. હવે તે નગરમાં એક દિવસ પણ રહેવા અસમર્થ એ તે દરિદ્ર રાત્રે નગરમાંથી નીકળીને હે શ્રેણિક! તે અહિં આવેલે હતો. બીજી રીતે જીવિકા ચલાવતાં ન આવડતી હોવાથી નગર દરવાજાના દ્વારપાળની સેવા કરવા લાગ્યા અને તેનો વિશ્વાસપાત્ર બન્યા. કોઈક સમયે વિહાર કરતાં કરતાં અમે અહિં રાજગૃહમાં આવી પહોચ્યા. અને તમે અમને વંદન કરવા આવ્યા ત્યારે દ્વારપાળે તેને કહ્યું કે, “હે ભાગ્યશાળી ! હું ભગવંતને વંદન કરવા જાઉં છું, માટે તારે અહિં દરવાજે બેસી રહેવું અને અહિંથી કયાંય ન જવું, કે જ્યાં સુધી હું પાછો ન આવું” એમ કહીને તે મારી પાસે આવ્યા. હવે બ્રાહ્મણ તે બરાબર ત્યાં બેસીને રોકી કરતો હતો. ત્યાં દુર્ગાદેવી પાસે ધરાવેલ નેવેદ્ય ખાતે હતું અને ઉચેથી નમસ્કાર કતે હતો. દરિદ્ર શેખરે જિલ્લાની લંપટતાથી કંઠ સુધી બલિ ખૂબ ખાધે. રૂજન કરવાથી બીમને આકરા તાપ હોવાથી પાણીની તરસથી વિચાર્યું કે, “પાણીમાં રહેનારા મત્સ્ય અને કાચબા ધન્ય-ભાગ્યશાળી છે. આ યાનથી મૃત્યુ પામી તિર્યંચનું આયુષ્ય બાંધી તરશના દુખથી પાણીનું ટન કરતા તે મૂખ ક્ષણવારમાં મૃત્યુ પામી અહિં નગરમાં એક વાવડીમાં દેડકીના ગર્ભમાં આવ્યો. અનુક્રમે તે સમયે સંજ્ઞીપણું પાગ્યો, તેમ જ કામ કરીને પઢવયનો થશે. અમારા વિહાર-ક્રમ વેગે અમે ફરી આ નગરમાં આવ્યા. હે રાજન્ ! તું પણ વંદન માટે આવ્યા. તે સમયે ફરી નગ૨ક્ષોભ થયો, પાનહારિકાઓ વાત કરવા લાગી કે, ભગવંતની હમ દેશના શ્રવણ કરવા જવું છે એટલે એક પાનહારિકા બીજને કહેવા લાગી કે, મને જલદી માર્ગ આપ, મારા હાથ છોડ, મારે ભગવંતને વંદન કરવા, સ્તુતિ કરવા જવું છે. વળી બીજી કહે છે કે, શું તારે આવવું નથી? શું તારી સાસુ આકરી છે કે તને જવાની રજા આપતી નથી ? પાપજળ એકઠું કરીએ " છીએ, તે ત્યાં જઈને ધર્મામૃત મેળવીશું. વળી બીજી કોઈને કહે છે કે, “તું ઉતાવળ ક૨, આપણે સાથે જ જઈએ. મારા પતિએ મને જવાની રજા આપી છે, માટે તું પણ તા. વલભને પૂછી લે.” પાનહારિકાઓના આવા પ્રકારના શબ્દ સાંભળીને તે દેડકે વિચારવા લાગે કે, “આવું કંઈક મેં પ કયાંઈક કરેલું છે. ફરી આ કયાંથી સાંભળું છું ? એમ ઈજા-અપહ-વિચાર કરતાં તે સંજ્ઞીડા હોવાથી તેને ઉજજવલ જાતિમ૨ણું જ્ઞાન પ્રગટયું. મને દ્વારની રક્ષા કરવા સ્થાપન કરી દ્વારપાળ જેમને વંદન કરવા ગયો હતો, તે જ ભગવંત બહાર પધારેલા છે. તે સમયે પાપી એવા મેં ભગવંતને વંદન ન કર્યું, તેથી આ દેડકાપણું પામી તેના ફળને ભોગવું છું. તે અત્યારે પણ મારા મન પૂરું કરું, આ કરતાં બીજે સુંદર "Aho Shrutgyanam"

Loading...

Page Navigation
1 ... 595 596 597 598 599 600 601 602 603 604 605 606 607 608 609 610 611 612 613 614 615 616 617 618 619 620 621 622 623 624 625 626 627 628 629 630 631 632 633 634 635 636 637 638