Book Title: Updeshmala Doghatti Gurjaranuwada
Author(s): Hemsagarsuri
Publisher: Dhanjibhai Devchand Zaveri

View full book text
Previous | Next

Page 608
________________ ૫૭૮ ] પ્રા. ઉપદેશમાતાના ગુજરાનવાલ કરી ને આત્મહિત સાધ્યું છે, તે આ ભગવંતના જમાઈ “કશતું તે કયું – એવું વીર ભગવંતનું વચન તેમાં શ્રદ્ધા ન કરતા હોવાથી આ નિદ્ભવ છે' એવી નિદા લેક અને શાષનમાં ન પામત. (૪૪૫ થી ૪૫૯) જમાલિની કથા ક્ષત્રિયકુંડ ગામમાં વીગવંતના મોટા બહેનના પુત્ર જ માલિ નામના રાજા હતા. પ્રિયદર્શના નામની વીપ્રભુની શણીની સુદર્શના નામની પુત્રી જમાલી સાય પરણાવી હતી. તે સુદર્શન શોભાયમાન સૌભાગ્યવાળી, મનોહર યૌવનરૂપ બગીચાને રમણીય અને વિકસિત શોભાયમીવાળી, નીતિ અને વિનયનું એક સ્થાન, અપાય કરુથારૂપ અમૃતના સમુદ્રરખી શ્રીવીરુભગવંતની પુત્રી તે જમાલિની ભાર્યા થઈ તેની સાથે વિષયસુખ અનુભવતા કેટલાક મનોહરકાળ પસાર કર્યો. શહેર, નગર, ગ્રામાદિકમાં વિહાર કરતાં કરતાં કંઈક સમયે દેવાધિદેવ વવામી બ્રાહક ગામના બગીચામાં સમવસર્યા. ઉપશાક નામના ચૈત્યમાં ઈન્દ્ર વિકલા સમવસરામાં પદાને ધર્મદેશના સંભળાવવા બિરાજમાન થયા. ક્ષત્રિયકુંડ ગામથી જમાલ પણ ત્યાં આવી પહોંચ્યા. ભગવંતને ત્રણ પ્રદક્ષિણા આપીને દેશના શ્રવણ કરવા ત્યાં બેઠા. ભગવત ધર્મ દેશના આપતા કહે છે કે, મિથ્યાત્વાદિકવડે જીવ કમથી બંધાય છે અને સમ્યકત્વ, સંયમ, તપ વગેર આચરવાથી જીવ કર્મથી મુક્ત થાય છે, જે પ્રમાણે સવ ગતિઓમાં દુખથી પીડા પામી કલેશ અનુભવે છે, તથા પાણીના રંટ માફ ફરી ફરી ત્યાં ને ત્યાં જીવ ઉત્પન્ન થાય છે. કર્મની લઘુતા થવાથી સંસાર-સાગને પાર પામી જય છે.” એ વગેર યથાર્થ ઉપદેશ તીર્થનાથે આપે. આ સમયે ભાવથી ત્રાસ પામેલા મનવાળા જમાલિ ભગવંતને નમસ્કાર કરી વિનંતિ કરવા લાગ્યા કે, “હે ભગવંત! માત-પિતાની રજા મેળવીને આપની પાસે પ્રવ્રયા અંગીકાર કરીશ. ભગવંતે પણ કg કે, “તેમાં તું હવે વિલંબ ન કરીશ ? એ પ્રમાણે કહેવાએલ ભાગવતને પ્રણામ કરીને પોતાના ઘરે આવીને માતા-પિતાને દીક્ષા માટે પૂછ્યું. કઈ પ્રકારે તેમની અનુજ્ઞા મેળવીને હજાર પુરુથી વહન કરાય તેવી શિબિકામાં બેસી મહાવિભૂતિ સહિત ભગવાનની પાસે આવે. ભગવતે પણ પ૦૦ રાજપુત્ર સહિત તેને પ્રત્રજ્યા આપી. તેમ જ તેની પત્ની સુદર્શન પણ હજારના પરિવાર સહિત દીક્ષા અંગીકાર કરી. બંનેએ સામાયિકથી માંડીને ૧૧ અંગ સધી શ્રત-સંપત્તિ પ્રાપ્ત કરી, કાલે કરીને ગીતાર્થ થયા એટલે આચાર્યપદ પણ સ્થાપન કર્યા, અનુષ્ઠાન કરવામાં ત૫ર એવા તે ૫૦૦ના પરિવાર સહિત મા... નગાદિકમાં વિચરતા વિચરતા કોઈક સમયે શ્રાવતિ નગરીમાં તિંક નામના કલાનમાં કાષ્ઠક ચિત્યમાં અવગ્રહ માગીને રોકાયા. ત્યાં અંત-પ્રાન્ત નિરસ આહાર ખાવાથી ઉત્પન્ન થએa દાહજવરવાળા જમાલિએ શિખ્યાને આજ્ઞા કરી કે, “મારા માટે સંથારો પાથરો” તેગોને પણ તે આજ્ઞા કવીકારી સંસ્થા પાથરવાનું કાર્ય શર કર્યું. જમાલિને અતિશય ગાઢવેદના થતી હોવાશ્રી તેમ જ શરીર પણ અશકત "Aho Shrutgyanam

Loading...

Page Navigation
1 ... 606 607 608 609 610 611 612 613 614 615 616 617 618 619 620 621 622 623 624 625 626 627 628 629 630 631 632 633 634 635 636 637 638