Book Title: Updeshmala Doghatti Gurjaranuwada
Author(s): Hemsagarsuri
Publisher: Dhanjibhai Devchand Zaveri

View full book text
Previous | Next

Page 618
________________ - - - - ( ૫૮૮ ] પ્રા. ઉપદેશમાવાને ગૂર્જતવા વધારે અયુક્ત છે, તેમ સમજાવતા કહે છે કે, મેળવીને ગુણે નાશ કરનાર કરતાં નિર્ગુણ પુરુષ વધારે સારી છે, અલંકારમાં જડેલો મણિ છેવાઈ જાય, તે કરતાં મણિ વગરને પુરુષ સારે છે. માટે શરૂથી જ પ્રમાદને સ્થાન ન આપવું. હળુકમી પુણ્યશાળી આત્મા તે જે પ્રમાણે ઉપદેશ અપાય, તે પ્રમાણે આચરણ કરનારા થાય. માટે તેને આશ્રીને ઉપદેશને સર્વસાહ જણાવે છે કે, સર્વ પ્રકારને ઉપદેશ પ્રાપ્ત કર્યા. હદયમાં તેને ધારણ કર્યો, રામાદિકને ક્ષય કરી આત્માને ઉપથતિ કર્યો, તે હવે તે વિવેકી આત્માઓ ! ભાવમાં નવાદોષ ઉત્પન્ન થતા અટકાવવા માટે તેમ જ જુના દેષ કરવા માટે કાયા, વાણી અને મન ઉભાગે ન જાય-તેમ વર્તન કરવું. તે માટે કહેવું છે કે, “જેથી ગાદિક વિશેષ ઉત્પન્ન થાય, તે જ્ઞાન ન કહેવાય, સૂર્યનાં કિરણે પથરાએલાં હોય, ત્યાં અંધકાર રહેવાને શક્તિમાન બની શકતો નથી, તેમાં કાયાને આશ્રીને કહે છે કે- વગર પ્રજને હાથ, પગ કે કાયા હલાવવી નહિં, કાઈ પડે, ત્યારે પણ પ્રતિખનપ્રમાર્જન કર્યા વગર હાથ, પગ કે દેહ લેવા-મૂકવા નહિં. કાચબાની જેમ હમેશાં શરીર અને અવયવોને ગોપવીને સંયમમાં ઉદ્યમ કરો. (૪૭૮ થી ૪૮૪) વચનને આશ્રીને કહે છે विकहं विणोयभासं अंतरभासं अवक्कभासं च । जं जस्स अणिट्ठमपुच्छिओ य भासं न भासिज्जा ॥४८५॥ अणवद्वियं मणो जस्स, जायइ बहुयाई अट्टमट्टाई । तं चितिरं च न लहइ, संचिणइ अ पावकम्माई ॥४८६॥ जह जह सव्वुवलद्धं, जह जह सुचिरं तवोवणे वुच्छं। तह तह कम्मभरगुरू, संजम-निब्बाहिरो जाओ ॥४८७॥ विज्जप्यो जह जह ओसहाई पिज्जेइ वायहरणाई । તદ સે , વાWIકરિ પુરું ૪૮૮ | दड़ढ-जउमकज्जकरं. भिन्न संखं न होइ पुण करणं । लोहं च तंब-विद्धं, न एइ परिकम्मणं किंचि ।। ४८९॥ को दाही उपएस, चरणालसयाण दुविअड्ढाणं ? । इंदस्स देवलोगो, न कहिज्जइ जाणमाणस्स ।। ४९० ॥ રાજકથા, દેશકથા, સ્ત્રીકથા, ભેજનાદિની વિકથા ન કરવી. જ્ઞાનાદિ પ્રયોજન વગર વખત પસાર થાય, તેવી વિનોદકથા ન કરવી. ગુરુ વાતચીત કરતા હોય, તેને વચ્ચે ન બોલવું, ચકાર મઠારવાળી અપ્રશસ્ત ભાષા ન વાપરવી, બીજાને અપ્રિય છે. વાણી ન બાલવી, કોઈએ પૂછ્યા વગર અગર વાચાળપણાથી ફાવે તેમ બોલબોલ મહા કરવું. હવે મનને આશ્રીને કહે છે – જેનું મન ચંચળ છે, તે અનેક પ્રકારના આડા "Aho Shrutgyanam


Page Navigation
1 ... 616 617 618 619 620 621 622 623 624 625 626 627 628 629 630 631 632 633 634 635 636 637 638