Book Title: Updeshmala Doghatti Gurjaranuwada
Author(s): Hemsagarsuri
Publisher: Dhanjibhai Devchand Zaveri

View full book text
Previous | Next

Page 616
________________ ( ૫૮૬ ] પ્રા. ઉપદેશમાતાને ગુજરાતના કરવાથી તે ઘણું લાભકારક થાય ? આ પ્રમાણે જે મનમાં વિચારણા કરે છે, તે આત્મહિત ઘણું સાધે છે. હંમેશાં પ્રમાદભાવમાં વર્તનારને સંયમ શિથિલ હાય. તે કેવી રીતે થાય ? અનાદરથી ધર્માનુષ્ઠાન કરવામાં આવે, એટલે પ્રયત્ન પૂર્વક ન કર, યનથી કરે, તે પણ ગુરુની પતંત્રતા, ભય, લજજાથી કરે, પણ શ્રદ્ધાથી ન કર, પરાધીનતાથી કરે, કેઈક વખત સંપૂર્ણ આરાધનાથી, કોઈ વખત વિરાધનાથી કરે, સતત પ્રમત્ત શીલવાળાને સંયમ-ચારિત્ર કયાંથી હોઈ શકે? વિષયાદિની વાંછાવાળા પ્રમાદીને આત્મહિત કરનાર સંદ૨ ચારિત્રાનુષ્ઠાન કેવી રીતે હોય? અથતું ન હોય. તે આ પ્રમાણે કૃષ્ણપક્ષના અર્થમાસને ચન્દ્ર ક્ષય પામતો જાય, તેમ દિનપ્રતિદિન પ્રમાદી અપેક્ષાએ સ્થાને સ્થાને પ્રમાદી બનતો જાય છે. ગૃહરથ પર્યાય ઘર નાશ પામ્યું છે, દીક્ષામાં વિશિષ્ટ વસતિ વગરનો છે, સ્ત્રી પણ હવે હેલી નથી, એટણે પ્રમાદી સાધુ માત્ર કિaષ્ટ પરિણામથી વિષયની ઈચ્છા કરતે દરેક ક્ષણે કમ એકઠા કરે અને આત્મામાં અંધકાર ઉભું કરે છે, પરંતુ ઈછિત પ્રાપ્ત કરતે નથી, ઘર, સ્ત્રી વગેરે તેનાં સાધનનો અભાવ હોવાથી (૪૬૯ થી ૪૭૬) વળી તે અહિં બીજો અનુભવ કરે છે, તે કહે છે– भीओबिग्ग-निलुक्को, पागडं पच्छन्न-दोससयकारी । अप्पच्चयं जणंतो, जणस्स धी! जीवियं जियइ ॥४७८|| न तहि दिवसा पक्खा, मासा वरिसा वि संगणिज्जति । जे मूल-उत्तरगुणा, अक्खलिया ते गणिज्जति ॥४७९॥ जो नवि दिणे दिणे संकलेइ के अज्ज अज्जिया मि गुणा । ગુ, ઇન દુજિયો, દસ કરિઝ વધ્વ૪િ૮માં इय गणियं इय तुलिअं, इय बहा दरिसियं नियमियं च। जइ तहविन पडिबुज्झइ, किंकीरइ ? नूण भवियव्वं ।।४८१॥ किमगत पुणो जेणं, संजमसेढी सिढिलीकया होई । सो तं चिअ पडिवज्जइ, दुक्ख पच्छा उ उज्जमई ।।४८२॥ કરું તદઉં કવરુદ્ધ નટ્ટુ ગા માલિકો ! कायं वायं च मणं, उप्पहेणं जहन देई ॥ ४८३ ॥ हत्थे पाए निखिवे, कार्य चालिज्ज ते पि कज्जेणं । कुम्मो व्व सए अंगे, अंगोवंगाई गोविज्जा ।। ४८४॥ પિતે પાપાચ૨ણ કરેલ હોવાથી મને કંઈક ઠપકો આપશે, એમ ત્રાસથી કે પામે, કોઈ પણ કાર્યમાં ધીરજ રાખી શકે નહિં. સંઘ કે બીજા પુરુથી પિતાના "Aho Shrutgyanam

Loading...

Page Navigation
1 ... 614 615 616 617 618 619 620 621 622 623 624 625 626 627 628 629 630 631 632 633 634 635 636 637 638