Book Title: Updeshmala Doghatti Gurjaranuwada
Author(s): Hemsagarsuri
Publisher: Dhanjibhai Devchand Zaveri

View full book text
Previous | Next

Page 606
________________ [ ૫૭૬ ] પ્રા. ઉપદેશમાવાને ગૂજરાતુવાદ છતાં મૂખ તેનાં ઉપકરણે એકઠાં કરે છે, તે તેને પરિશ્રમ વ્યર્થ છે. (૪૪) દાણતિક અર્થ કહે છે. તે પ્રમાણે અવિવેકી પુરુષ વસ્ત્ર, પાત્ર, દંડ વગેરે યતના કરવાનાં ઉપકરણે એકઠા કરે છે, પણ જયણા ક૨વામાં પ્રયત્ન કરતું નથી. જે યતના માટે આટલો ફલે-પરિશ્રમ કરે છે, ઉપકરણો મેળવે છે અને યતના કરતો નથી તે સાધુને પશુનાં ઉપકરણ એકઠાં કરનાર અને મૂખ જાણો. યતના કાર્ય માટે હું મેળવું છું, એમ શઠતા કરે છે. લોકોને કહે કે, સંયમ માટે ઉપકરણ એકઠા કરું છું, પરંતુ મૂઢ તેનાથી જયણા કરતા નથી. તાત્પર્ય એ છે કે, જેમ ચપગ જાનવર વગરનો ઉપકરણ એકઠા કરે, તે નકામાં છે. તેમ સંયમ-યતના ન સચવાય તે ઉપકરણે એકઠાં કરવાં વ્યર્થ છે. (૪૪૭) તે પછી કમાગે પ્રવતેલાને તીર્થક કેમ નિવારણ કરતા નથી ? તે કહે છે– રાજા જેમ બળાત્કારથી હુકમ પાલન કરાવે છે, તેમ તીર્થકર ભગવંતે બળાત્કારથી લોકોના હાથ પકડીને અહિતનું નિવારણુ અને હિતને કરાવતા નથી. (૪૪૮) તેઓ માત્ર તત્ત્વકથન અને મોક્ષમાર્ગને ઉપદેશ આપે છે, જે આચરવાથી કીર્તિના સ્થાનરૂપ દેવના પણ હવામી થાય છે, તે પછી મનુષ્યમાત્રના સ્વામી કેમ ન થાય ? (૪૪૯) હિપદેશ સવ કલ્યાણ પ્રાપ્ત કરાવનાર થાય છે, તે કહે છે જેને આગળનો ભાગ શ્રેષ્ઠ છે, એવા ઉત્તમ મુગટને ધારણ કરનાર, બાજુબંધ તથા ચપળ ઝળહળતા ઠંડળને ધારણ કરનાર, એશવનું વાહન પર બેસનાર એવા શક્ર- ઈન્દ્ર ભગવંતના હિતે પરેશાથી બન્યા. કાતિકશેઠના ભવમાં હિતકાશ ભાગવતને ઉપદેશ આચરવાથી તેઓ કેન્દ્ર બન્યા. (૪૫૦) ઈન્દ્રનીલરને જડેલ હેવાથી ઝગમગ થતાં ઉજજવલ બત્રીસ લાખ શ્રેષ્ઠ વિમાને વજ ધારણ કરનાર ઇ મેળવ્યાં, તે પ્રભુના હિતોપદેશના આચરણથી મેળવ્યાં. (૪૫૧) ઈન્દ્રતુલ્ય સમૃદ્ધિ પ્રાપ્ત કરનાર ભરત ચક્રવર્તી પણ મનુષ્યના હવામી બન્યા, તે પણ હિતોપદેશ શ્રવણ અને આચરણ કરવાથી થયા. (૪૫૨) અમૃતના બિન્દુસમાન, કર્ણ સુખ કરનાર જિનવચન પ્રાપ્ત કરીને ચિત્ત પ્રસન્ન કરવાના કારણભૂત જ્ઞાનાદિક અનુષ્ઠાન કરવું અને ભગવંતે. નિષેધ હિંસાદિક અને કષાયાદિ કાર્યોમાં મન ન આપવું. વચન, કાયા તે પાપકાર્યમાં પ્રવર્તાવવાનાં ન જ હોય. (૪૫૩) તે પ્રમાણે કરો આ લોકમાં જેવો થાય, તે કહે છે- આત્મહિતની સાધના કરનાર આચાર્ય સરખા કોને પૂજનિક અને સર્વ કાર્યોમાં સલાહ લેવા લાયક અથવા પૂછવા લાયક નથી બનતા. તેથી વિપરીત હાય, તે માટે કહે છે કે, આત્માનું અહિત સાધનાર કાને અવિશ્વસનીય નથી બનતા ? (૪૫૪) જે હિત કરવામાં ચગ્ય હોય, તે ભલે કરતા, અને તે તેને થયું નથી– એમ માનનારને કહેનારને કહે છે जो नियम-सीलंतव-संजमेहिं जुत्तो करेइ अप्पहियं । सो देवयं व पुज्जो, सीसे सिद्धत्थओं व्व जणे ॥४५५।। "Aho Shrutgyanam

Loading...

Page Navigation
1 ... 604 605 606 607 608 609 610 611 612 613 614 615 616 617 618 619 620 621 622 623 624 625 626 627 628 629 630 631 632 633 634 635 636 637 638