Book Title: Updeshmala Doghatti Gurjaranuwada
Author(s): Hemsagarsuri
Publisher: Dhanjibhai Devchand Zaveri

View full book text
Previous | Next

Page 604
________________ { ૫૭૪ ] પ્રા. ઉપદેશમાતાને ગુજરાતના अवि इच्छंति अ मरणं, न य परपीडं करंति मणसा वि। जे सुविइयसुगइपहा, सोयरिय-सुओ जहा सुलसो ॥४४५॥ પૃથ્વી કાયાદિક છજવનિકાય જીવોની વિરાધના કરવામાં વિશેષ આસક્ત, પંચાનિતપ, માસક્ષમણ આદિ અજ્ઞાનતપ કરી કાયફલેશ સહન કરતે હોવાથી બાલત પવી તેને વિવેકનો અભાવ હોવાથી ફલેશ રહેતો હોવાથી તેને આ લોક સારા નથી, પણ પક સારો થાય છે. અજ્ઞાનતાથી તેને બીજા ભવમાં પાપાનુબંધી પુણયથી શાદિક સુખ પ્રાપ્ત થાય છે. આ માથાથી બીજા પણ ત્રણ ભાંગા પિતાની બુદ્ધિથી જોડવા. બાલ-અજ્ઞાન તપદવીઓ રાગ-દ્વેષથી નષ્ટ થએલી ચિત્તવૃત્તિવાળા પંચાનિતાપ સહન કરનાશ, હજાર ઘડાની છાશ ધારણ કરનારા, લાવેલી ભિક્ષા અણગળ પાણીમાં ધોઈને ખાનારા એમ છકાય જીવનું ઉપમન કરનારા મૃત્યુ પામીને અજ્ઞાનકઈથી અકામનિજાથી પાપાનુબંધી તુચ્છ - અ૫૫ણય ઉપાર્જન કરનારા એવા તે પરલોકમાં સંતશદિક હલકી દેવગતિમાં સાંસારિક સુખ ભોગવનાશ થાય છે. કેણિકનો જીવ સેનક નામને તાપ હતું, તેની જેમ બીજા ભવમાં સુખપ્રાપ્તિ થાય છે, પણ અહિં કષ્ટાનુષ્ઠાન કરતા હોવાથી આ લોકમાં સુખ નથી. જૈન સાધુઓ પણ અહીં કષ્ટાઠાન તપસ્યાદિ કરે છે, તો તેમને અહીં ન લેવા. તેઓ જ્ઞાનપૂર્વક તપસ્યા કરતા હોવાથી છકાય જાનું રક્ષણ-સંયમ કરતા હોવાથી, રાગ-દ્વેષ વગરના હોવાથી અહિં પણ અકત્વ, જ્ઞાન, ચારિત્રમાં સુખ માનનારા હોવાથી ત્રીજા ભાંગામાં ગણેલા છે. બાર માસના પર્યાયવાળા કામમુનિ અત્તરના સુખને અતિક્રમી જાય છે. ચક્રવર્તીને તે સુખ હોતું નથી કે, જે સુખ ભૂમિપર સંથારો કરનાર આત્મરમાણતા કરનાર મુનિને હેય છે.” (૪૪૧) પwવમાં નક્કી જવાના છે, એવા શ્રેણિક તથા રાજ્યાધિકારીનું જીવિત સારું છે. અહિં અ૫કાળ સુખની પ્રાપ્તિ છે અને આવતા ભવમાં નરકનાં દુખે નકકી અનુભવ કરવાને છે, તેથી કેટલાકનું જીવિત મારું એ ભાગે જણાવ્યા. “કેટલાકને મરણ સારું” એ સમજાવે છે. શરીરમાં ઘણા રોગો ઉત્પન્ન થયા હોય, પરંતુ પ્રાધ્યાનથી જયાં સુધી સમતાથી વેદના સહન કરે, કામ નિજા થાય અને આધ્યાનને સ્થાન ન મળે, ત્યાં સુધી મરવું સુંદર ગણાય.. સુકોશલમુનિ વગેરે સાધુઓ જેમ સદગતિ પામ્યા, તેની માફક મરવું સુંદર સમજવું. (૪૪૨) બાર પ્રકારનાં તપ અને રહણ કરેલા મહાવ્રતાદિક જેઓ સારી રીતે પાલન કરતા હોય, તેમનું જીવિત અને મરણ બંને સારા છે. કારણ કે, જીવતાં તપ અને ગુણે પાનમાં વધારો કરે છે અને મારે તે રવમાં કે મોક્ષનું સુખ મેળવે છે. બંને. પ્રકારે લગાર પણ તેમને અહિત હોતું નથી. (૪૪૩) પાપકર્મ કરનારા, ચેર, વ્યભિચારી, કસાઈ, માછીમાર વગેરેનું જીવિત અને મ બંને અહિતકારી છે. કારણે કે, કરીને તેને અંધકારવાળી શેર નરકમાં પડે છે. અને જીવતાં બીજ છોને ત્રાસ, "Aho Shrutgyanam'

Loading...

Page Navigation
1 ... 602 603 604 605 606 607 608 609 610 611 612 613 614 615 616 617 618 619 620 621 622 623 624 625 626 627 628 629 630 631 632 633 634 635 636 637 638