Book Title: Updeshmala Doghatti Gurjaranuwada
Author(s): Hemsagarsuri
Publisher: Dhanjibhai Devchand Zaveri

View full book text
Previous | Next

Page 605
________________ -mm-main હિતોપદેશ શ્રવણફલ [ ५७५] ભય પમાડી વિરની વૃદ્ધિ કરે છે. બંને પ્રકારે અનર્થ કરનાર છે. કાલસોરિક વગેરે જીવતાં સુધી અનેક જીને વધ કર્યો અને તેટલા એની સાથે તેના કારણભૂત પાપની વૃદ્ધિ કરી. (૪૪૪) આ કારણે વિવેકી પ્રાણ જાય, તે પણ પાપ આચરતા નથી તે કહે છે, કાલસૌકવિનો પુત્ર જેણે સદગતિનો માર્ગ સારી રીતે જાણે છે, એ સુલ કામ પડે તે મરણ કવીકારે, પરંતુ મનથી પણ બીજાને પીડા કરતે નથી, પછી વચન અને કાયાથી પીડા કરવાની વાત જ કયાં રહી? સુલતું હણાંત દશંકદેવની કથામાં કહી ગયા છીએ. (૪૪૫) વિવેક વિષયક હકીકત જણાવીને હવે અવિવેક વિષયક વિસ્તાર કહે છે– मूलग कुदंडगा दामगाणि उच्छूलघंटिआओ य । पिंडइ अपरितंतो, चउप्पया नत्थि य पसूवि ॥४४६॥ तह वत्थ-पाय-दंडग-उवगरणे जयणकज्जमुज्जुत्तो । जस्सऽढाए किलिस्सई, तं चिय मूढो न वि करेई ॥४४७॥ अरिहंता भगवंतो, अहियं व हियं व नवि इहं किंचि। वारंति कारवेंति य, वित्तूण जणं बला हत्थे (१४४८ ।। उवएस पुण तं दिति जेण चरिएण कित्ति-निलयाणं । देवाण वि हुँति पहू, किमंग पुण मणुअभित्ताणं? ॥४४९॥ वरमउड-कीरीड-धरो, चिंचइओ चवल-कुंडलाहरणो । सको हिओवएसा, एरावणवाहणो जाओ ॥ ४५० ।। स्यणुज्जलाई जाई, बत्तीस-विमाण-सयसहस्साई । वज्जहरेण वराइँ, हिओवएसेण लद्धाई ॥ ४५१ ॥ सुरवइ-समं विभूई, जं पत्तो भरहचकवट्टी वि । माणुसलोगस्स पहू, तं जाण हिओवएसेण ॥ ४५२ ॥ लण तं सुइसुहुं, जिणवयणुवएसममयबिदुसमं । अप्पहियं कायव्वं, अहिएसु मणं न दायव्वं ॥ ४५३॥ हियमप्पणो करितो, कस्स न होइ गरुओ गुरू गण्णो!। अहियं समायस्तो, करस न विप्पच्चओ होइ ? ।। ४५४ ।। ઘડાને બાંધવાની ખીલી-થાંભલી, વાછરડાને બાંધવાની ખીલી, પશુ અષવાની દોર, ગળે બાંધવાની ઘુઘરી-ધંટડીઓ, પશુ વગેરેનાં ઉપકરણે થાક્યા વગર -એકઠી કર્યા કરે છે, પરંતુ તેની પાસે ગાય, ઘોડો, બળદ એવું એક પણ પશુ નથી "Aho Shrutgyanam"

Loading...

Page Navigation
1 ... 603 604 605 606 607 608 609 610 611 612 613 614 615 616 617 618 619 620 621 622 623 624 625 626 627 628 629 630 631 632 633 634 635 636 637 638