________________
-mm-main
હિતોપદેશ શ્રવણફલ
[ ५७५] ભય પમાડી વિરની વૃદ્ધિ કરે છે. બંને પ્રકારે અનર્થ કરનાર છે. કાલસોરિક વગેરે જીવતાં સુધી અનેક જીને વધ કર્યો અને તેટલા એની સાથે તેના કારણભૂત પાપની વૃદ્ધિ કરી. (૪૪૪) આ કારણે વિવેકી પ્રાણ જાય, તે પણ પાપ આચરતા નથી તે કહે છે, કાલસૌકવિનો પુત્ર જેણે સદગતિનો માર્ગ સારી રીતે જાણે છે, એ સુલ કામ પડે તે મરણ કવીકારે, પરંતુ મનથી પણ બીજાને પીડા કરતે નથી, પછી વચન અને કાયાથી પીડા કરવાની વાત જ કયાં રહી? સુલતું હણાંત દશંકદેવની કથામાં કહી ગયા છીએ. (૪૪૫) વિવેક વિષયક હકીકત જણાવીને હવે અવિવેક વિષયક વિસ્તાર કહે છે–
मूलग कुदंडगा दामगाणि उच्छूलघंटिआओ य । पिंडइ अपरितंतो, चउप्पया नत्थि य पसूवि ॥४४६॥ तह वत्थ-पाय-दंडग-उवगरणे जयणकज्जमुज्जुत्तो । जस्सऽढाए किलिस्सई, तं चिय मूढो न वि करेई ॥४४७॥ अरिहंता भगवंतो, अहियं व हियं व नवि इहं किंचि। वारंति कारवेंति य, वित्तूण जणं बला हत्थे (१४४८ ।। उवएस पुण तं दिति जेण चरिएण कित्ति-निलयाणं । देवाण वि हुँति पहू, किमंग पुण मणुअभित्ताणं? ॥४४९॥ वरमउड-कीरीड-धरो, चिंचइओ चवल-कुंडलाहरणो । सको हिओवएसा, एरावणवाहणो जाओ ॥ ४५० ।। स्यणुज्जलाई जाई, बत्तीस-विमाण-सयसहस्साई । वज्जहरेण वराइँ, हिओवएसेण लद्धाई ॥ ४५१ ॥ सुरवइ-समं विभूई, जं पत्तो भरहचकवट्टी वि । माणुसलोगस्स पहू, तं जाण हिओवएसेण ॥ ४५२ ॥ लण तं सुइसुहुं, जिणवयणुवएसममयबिदुसमं । अप्पहियं कायव्वं, अहिएसु मणं न दायव्वं ॥ ४५३॥ हियमप्पणो करितो, कस्स न होइ गरुओ गुरू गण्णो!।
अहियं समायस्तो, करस न विप्पच्चओ होइ ? ।। ४५४ ।। ઘડાને બાંધવાની ખીલી-થાંભલી, વાછરડાને બાંધવાની ખીલી, પશુ અષવાની દોર, ગળે બાંધવાની ઘુઘરી-ધંટડીઓ, પશુ વગેરેનાં ઉપકરણે થાક્યા વગર -એકઠી કર્યા કરે છે, પરંતુ તેની પાસે ગાય, ઘોડો, બળદ એવું એક પણ પશુ નથી
"Aho Shrutgyanam"