Book Title: Updeshmala Doghatti Gurjaranuwada
Author(s): Hemsagarsuri
Publisher: Dhanjibhai Devchand Zaveri
View full book text
________________
પાસત્યાદિકનાં પ્રમાદસ્થાને
( ૫૩૭ કે નર્દ-સંતો , મે ૩છોરુ-ઘોળ કt | વાદે ૨ વર્જિય, પાપમાનમથુર છે રૂ૮ || सोवइ य सव्वराई', नीसदुमचेयणो न वा ज्ञरइ । न पमज्जतो पविसइ, निसीहीयावास्सियं न करे ॥३५९।। पाय पहे न पमज्जइ, जुगमायाए न सोहए इरियं । gઢવી--અrfજ-માઇ-વળ-સુનિવિરૂદ્દગા सव्वं थोवं उवहिं, न पेहए न य करेइ सज्झायं । सद्दकरो झंझकरो, लहुओ गणमेय-तत्तिल्लो ॥ ३६१ ॥ વિતાશિ મું, જાજા હેવ રવિન્દ્ર !
गिण्हइ अणुइयसरे, असणाई अहव उवगरणं ॥ ३६२ ।। જેએ આહારદિકના ૪૨ દેનું રક્ષણ કરતા નથી. ગૃહસ્થના બાળકે માહવાથી આહાર મળે, તે ધાત્રીપિંડ ગ્રહણ કરનારા, શય્યાતરના ઘરના આહાર ગ્રહણ કરે, વળી કારણ વગર દરોજ વારંવાર , દહીં, ઘી વગેરે વિગઈ વાપરે, વારંવાર જોજન કર્યા કરે, આગલા દિવસે કે રાત્રે પાસે રાખી મૂકેલ સન્નિધિ, આહાર
ઓષધનો બીજા દિવસે ઉપગ કર. ઘાત્રીપિંડ ૪ર દોષમાં આવી ગએલો હોવા છતાં ફરી કહેવાનું એ પ્રયોજન છે કે, ગૃહસ્થનો સંબંધ-પરિચય અનર્થ કરનાર છે, (૩૫) જ્યાં સુધી સૂર્ય હે, ત્યાં સુધી ભેજન કરવાના સ્વભાવવાળા, વારંવાર ભોજન કરવું, માંડલીમાં બેસીને સાધુ સાથે ભોજન ન કરે, આળસુ થઈને શિક્ષા ફરવા ન જાય, થોડા ઘરથી ઘણે આહાર લાવે, (૩૫૫) કાય૨-સાવ વગરનો તે ચ કરાવતું નથી, કાઉસગ કરતાં શરમાય છે, હાથથી ઘસીને કે જળથી શરીરના મેલને છા કરનાર, નગર મથે પણ પગક્ષક પહેરીને ચાલનાય, કારણ વગર કેડે કટિપટ્ટક બાંધનાર, અકાર્ય-કારણ વગરનું પદ સવંસ્થાને જોડવું. (૩પ૬) ગામ, નગર, દેશ, કલ, ઉપાશ્રય વગેરે મા છે એમ મમતા કરે, પાટ-પાટલા, બાજોઠ વગેરે ચોમાસા સિવાયના આઠ માસ વાપરે, વાપરવામાં આસક્ત થાય, પ વાપરતા ઘરનું ચિંતનચિંતા, ઉપાશ્રયદિક રંગાવવા, જીર્ણોદ્ધારાદિ સાર સંભાળની ફિકર રાખવી. સુવર્ણ ધન-સહિત વિચારતા હોવા છતાં હું અન્ય-ગાંઠ-ધન વગરને છું, નિન્ય છું- એમ પ્રકાશિત કર. (૩૫૭) નખ, દાંત, કેશ, રોમ અને શરીરની શોભા સારી દેખાય તેમ કરે, ઘણા જળથી અયતનાથી હાથ-પગ ધોયા કર, અયતના કરતા હોવાથી ગૃહસ્થ સરખે છે, પલંગ વાપરે, સંથાશ ઉત્તરપટ્ટા સિવાય અધિક ઉપાધિ સંથારામાં વાપર; (૩૫૮) અચેતન કાષ્ઠ માફક ઘસઘસાટ આખી રાત્રિ શયન કરે અને સ્વાધ્યાય ન કરે, શત્રે પ્રમાર્જન કર્યા સિવાય વસતિમાં ચાલે, ઉપાશ્રયમાં પ્રવેશ-નિગમનમાં ૨૮
"Aho Shrutgyanam

Page Navigation
1 ... 565 566 567 568 569 570 571 572 573 574 575 576 577 578 579 580 581 582 583 584 585 586 587 588 589 590 591 592 593 594 595 596 597 598 599 600 601 602 603 604 605 606 607 608 609 610 611 612 613 614 615 616 617 618 619 620 621 622 623 624 625 626 627 628 629 630 631 632 633 634 635 636 637 638