Book Title: Updeshmala Doghatti Gurjaranuwada
Author(s): Hemsagarsuri
Publisher: Dhanjibhai Devchand Zaveri

View full book text
Previous | Next

Page 588
________________ [ ૫૫૮ ] પ્રા. ૦૫શમાહામા ગુર્જશનુવાદ સમૂહને હમેશાં જીવિતને અંત સુધી અખલિતપણે વહન કરે છે, તેને સાધુઓની ગણનામાં રેખા અપાય છે, બીજાને નહિં. માટે જ જણાવે છે કે– અજ્ઞાન, કલાદિ કવાથના અનેક દેશી ફિલષ્ટ ચિત્તવાળા અને વિષયાદિક સેવન કરવામાં ચંચળ ચિત્તવાળા, ઘણા પરિષઠાદિ સહન કરવા છતાં પણ તે કાયાથી કર્મક્ષય વગેરે કંઈ પણ ગુણ મેળવી શકતે નથી. બહુકે પિતાના આત્માને મલિન કરે છે. ત્યારે સમ્યગું અનુષ્ઠાન ન કરનાર મૃત્યુ પામવું? ના, એમ પણ ન કરવું. ગુણવંતનું મરણ પશુ કલ્યાણ માટે થાય છે. તે માટે કહે છે – દશંક દેવની ઈચછાના દષ્ટાંત કેટલાક માણ સારું છે, કેટલાકનું જીવિત સારું છે, કેટલાકના બંને સારું છે અને કેટલાકના બંને અશુભ છે. કેટલાકને પરલેક, બીજાને વળી અહિં આ લેક હિતકારી લાગે છે, કેટલાકને આ અને પરલોક બંને હિતકારક લાગે છે, કેટલાકે પિતાના અશુભકમથી બંને લોક વિનાશ કર્યો. (૪૩૬ થી ૪૪૦) દરાંક દેવનું કથાનક કહે છે – ત્રેસઠ નર-વૈડૂર્યને શલાકા અંકુરને ઉત્પન્ન કરનાર ભારતક્ષેત્રમાં મધ નામને માટે દેશ હતું. જેમાં કુકડા ઉડીને ૨ પગ મૂકે, તેટલે ફર ગામો હતાં, ધાન્ય અને ધનથી ભરપૂર ગામડાંએ. હતાં. જ્યાં આગળ એ એક કેશે ગીચ પત્રવાળા વૃક્ષોથી વિરાજમાન એવી નદીઓ વહેતી હતી. વળી જ્યાં આગળ ગામો સવારથી, સરોવર કમળનાં વનોથી, કમળવને પદ્મકમળના સમૂહથી અને પદ્મકમળો ભ્રમર સમુદાયથી શોભતા હતા. ત્યાં લેકમાં પ્રસિદ્ધ કિલા ઉપર રહેલા શિખરોથી શોભાયમાન રાજગૃહ નામનું નગર હતું. જયાં આગળ વૈરાગ્યરસવાળા, સાષિબીજથી ભરપૂર એવા મુનિવરો તથા નારંગી અને બીજા રસથી ભરપૂર સારા પાકેલા બીજાના ફળવાળા, ક્રીડા કરવાનાં ઉત્તમ ઉદ્યાને હતાં. જે નગરમાં જાય અને બંધ રમવાના પાસાથી થતું હતું, “મા” શબ્દને પ્રચાર માત્ર સોગઠાની રમતમાં હતું, હમેશાં વિપત્તિઓ શત્રુઓને અને શત્રુન્યનું આક્રમણ ત્યાં ન હતું, પરંતુ કaષાર્થ હોવાથી ચક્રવાક પક્ષીની આ ક્રાતિ એટલે પગલાં જળમાં પડતાં હતાં. ઉંચા મહેલના શિખર ઉપર રહેલી સ્ત્રીઓના મુખરૂપ ચન્દ્રને તે રાહુ ગમવા માટે તૈયાર થયા, પણ કલંકની નિશાનીથી પૂનમના ચન્દ્રને ઓળખી શકયે, ત્યાં અભિમાની શત્રુ રાજાના મનમત્ત હાથીના કુંભસ્થળને ભેદનાર એવા ખગને ધારણ કરનાર સજજન-શિરોમણિ પ્રસિદ્ધ વરૂપવાનું શ્રેવિક નામનો રાજા હતો. નજીકમાં મેક્ષવામી એવા વીર ભગવંતને જે પ્રણામ કરવાના ઘસારાના બાનાથી પરમાતમાની આજ્ઞાના ચિહ્નતિલકને કપાળમાં ધારણ કરતો હતે. જેણે અભ્યદય પમાડનારી એવી ક્ષાયિકદષ્ટિ અથવા ક્ષાયિકસમ્યકત્વ પ્રાપ્ત કર્યું છે અને આવતી ચોવીશીમાં પ્રથમ તીર્થંકર થશે. જે રાજાની સેનાનો પડાવ હાથીઓને પણ ફેકી દે, તેવા વીર પુરુષવાળો અગતા અને કેપ કરનાર હતું, તેમ જ શત્રુરાજાની એને સમૂહ પણ કેરડાના "Aho Shrutgyanam

Loading...

Page Navigation
1 ... 586 587 588 589 590 591 592 593 594 595 596 597 598 599 600 601 602 603 604 605 606 607 608 609 610 611 612 613 614 615 616 617 618 619 620 621 622 623 624 625 626 627 628 629 630 631 632 633 634 635 636 637 638