Book Title: Updeshmala Doghatti Gurjaranuwada
Author(s): Hemsagarsuri
Publisher: Dhanjibhai Devchand Zaveri

View full book text
Previous | Next

Page 587
________________ પરલોક વિરુદ્ધ કાર્ય કરનારને દૂરથી ત્યાગ કરે [ પપ૭ ] ભગવંતના ધર્મની પ્રાપ્તિરૂપ બાધિનો નાશ કરે છે. ભવાંતરમાં પ્રભુશાસન મળવું હતંભ થાય છે. ત્યારપછી નાશ પામેલ રાધિવાબો આગળ કરેલ અપરાધ સરખા અનંતા સંસારમુદ્રમાં પટકાય છે અને જન્માદિથી પરિપૂર ભયંકર એને અનુભવ કરે છે. વળી આ લોકમાં પણ પોતાનો અને બીજાને અપકારી થાય છે. જ્યારે આ નિભાગીને પિતાનાં જ્ઞાન, દર્શન અને ચારિત્રને ત્યાગ કર્યા, પછી તેને બીજા જીવો ઉપર અનુકંપા હતી જ નથી. કહેલું છે કે, “પાર-વિરુદ્ધ કાર્ય કરનારને તે દૂરથી જ ત્યાગ કરે. જે પોતાના આત્માનું હિત સાધતા નથી, તે બીજાનું હિત કેવી રીતે કરી શકે ? આ જ વાત કંઇક વિશેષતાથી કહે છે- એ કાયના અને શત્રુ એટલે તેની વિરાધના કરનાર મન, વચન, કાયાના ચાને ગોપવેલા નથી, પણ મોકળા મૂકેલા છે, માત્ર હરણ અને વેષ ધારી શખેલા છે અને અસંયમનાં ઘણું કાર્ય કરતા હોવાથી પાપ-સમૂહ એકઠાં કરે છે, તે પાપરૂપ ક્ષાર તેઓને અતિશય મલિન કરે છે. તલના છોડની ભરમ તે ક્ષાર કહેવાય. કેટલાક ક્ષાર વસ્ત્રાદિકને બાળી મલિન કરે છે, તેમ પાપસમૂહ પણ જીવને મલિન કરે છે. (૪૩૧ થી ૪૩૫) ભગવંતના વયોગમાં પાપનો સંબંધ કેવી રીતે ઘટે? એમ ભદ્રિક બુદ્ધિવાળા વિચાર, તેને સમજાવતા કહે છે कि लिंगमिहरी-धारणेण कज्जम्मि अट्टिए ठाणे । राया न होई सयमेव, धारयं चामराडौंवे ॥ ४३६ ॥ जो सुत्तत्थ-विणिच्छिय-कथागमो मूल-उत्तरगुणोहं । उव्वहई सयाऽखलिओ, सो लिक्खईसाहुलिक्वम्मि॥४३७॥ बहुदोस-संकिलिट्ठो, नवरं मईलेई चंचल-सहावो । सुट्ठ वि वायामितो, कायं न करेई किंचि गुणं ॥४३८॥ केसि चि वरं मरणं, जीवियमन्नेसिमुभयमन्नेति । ददुरदेविच्छाए, अहियं केसि चि उभयं पि ॥४३९॥ હિંદર ૫ વરહો. કિં ફૂલ્ય હો હો . कस्स वि दुणि वि लोगा, दोवि हया कस्सई लोगा।।४४०॥ હાથી, ઘોડા, સન્યથી હિત, રાજ્યના કાર્ય ન ભાળનાર, માત્ર ચામર, છગના આડંબર કરવા માત્રથી રાજી થઈ શકતો નથી, તેમ સંયમનાં અનુષ્ઠાનથી હિત માત્ર વેવ પહેરવાથી કે તેને આડંબર કરવા માત્રથી સાધુ થઈ શકતા નથી, પરંતુ વિહિત સંપૂર્ણ સંયમના અનુષ્ઠાનોનું સેવન કરવાથી સાધુ કહેવાય. તથા શ્રતનો ચાર ભણીને જેણે સૂત્ર અને અર્થનો યથાર્થ નિશ્ચય કર્યો છે અને આમને અનુસરીને જ સર્વ પ્રવૃત્તિ કરનારા છે, તેમ જ નિરતિચાર મૂળ અને ઉત્તર ગુના "Aho Shrutgyanam

Loading...

Page Navigation
1 ... 585 586 587 588 589 590 591 592 593 594 595 596 597 598 599 600 601 602 603 604 605 606 607 608 609 610 611 612 613 614 615 616 617 618 619 620 621 622 623 624 625 626 627 628 629 630 631 632 633 634 635 636 637 638