Book Title: Updeshmala Doghatti Gurjaranuwada
Author(s): Hemsagarsuri
Publisher: Dhanjibhai Devchand Zaveri

View full book text
Previous | Next

Page 591
________________ હુંશક દેવનું દષ્ટાન્ત [ ૫૬૧ ) પિતાના સૈનિકને સૂચના કરી કે, આ સ્થાનથી હઠતાં જ તમારે આ કુઠીને પકડી લેવો. ધર્મોપદેશ પૂર્ણ થયે, એટલે તે ક થયે, ભગવંતને નમસ્કાર કરીને બહાર નીકળે, એટલે સૈનિકો તેની પાછળ ઉતાવળા ઉતાવળા પકડવા દોડયા. (૫૦) પોતાની પાછળ તરવાર ઉગામેલ સૈનિકોને દેખીને તેને આશ્ચર્યભૂત કરવા માટે દેવરૂપ કિર્થીને આકાશમાં ઉડયા. ભેઠા પડેલા વહાન મુખવાળા તે સૈનિકે પ૨૫૨ એકબીજાને જોતા બોલવા લાગ્યા કે, શું આ કોઈ ઈન્દ્રજાળ હશે કે શું? આ હકીકત એણિકરાજાને નિવેદન કરી કે, “હે વામીતે કઢિયે તે સુંદર રૂપ કરી દેવ થઈ આકાશમાં ચાલ્યા ગયે. આ આશ્ચર્ય સાંભળીને વિકસિત મુખકમળવા રાજ જગwભુને પૂછવા લાગ્યો કે, “હે ભવામિન્ ! તે કેઢિયા કા હતો? તે કહે. રાટ મસ્તકના મુગટમાં વહેલ માષિની શભા સરખા જિનેન્દ્ર ભગવતે કહ્યું કે, હે રાજન્ ! તે કુઠી ન હતું, પણ દેવ હતે. મસ્તક ઉપર હસ્તકમળની અંજલિ જોડીને રાજાએ કહ્યું કે, “પહેલાં આ કેવું હતું અને હે દેવ ! કયા કારણથી આ દેવ. થયો? કયા નિમિત્તથી તે આપના ચરણ પાસે બેઠો અને અતિશય આકશ કોઢ, રોગ અને રસીનો ભ્રમ કેમ ઉત્પન્ન કર્યો ? હે દેવાધિદેવ ! મારા ઉપર કૃપા કરીને. કહો કે, તેણે “મરી જાવ” તેવું જૂ ડું વચન શા માટે કહ્યું ત્યારે ત્રણ લેકમાં તિલક સમાન ભગવતે કહ્યું કે, “હે શ્રેષિક ! આ સર્વ આશ્ચર્યચર્યાનું એક કારણ છે, તે સાંભળ. શ્રેષ્ઠ નગરા, ગામો અને ગોકુલો વગેરેથી આકુલ, લક્ષમીનું સ્થાન પ્રસિદ્ધ એ. વસ્ત્ર નામનો દેશ છે. અનેક પુણ્યશાળી વેકથી પરિવરેલી કુબેરની નગરી સમાન મોટી સંપત્તિઓના સ્થાનરૂપ પવિત્ર એવી ત્યાં કૌશામ્બી નામથી નગરી હતી. દેવમંદિરની માટી દવા માણિકથની ઘુઘરીના શઇના બાનાની યશસ્વીઓનો જાણે ઉજજવલ યશ ગાતો હતો. જે નગરીમાં શ્વેતામ્બર ભિક્ષુકો તથા હંમેશાં બ્રાહા બાળકોને રૂચિકર દ, વળી વિશેષે કરીને જેમને હાથમાં હચિતરૂપે રજોહરણ છે એવા શ્વેતસાધુગો, હંમેશાં જ્યાં ઉત્તરસંગથી સુંદર એવા પવિત્ર માણસને ઉચિત એવા શ્રાવકો તથા શ્રેષ્ઠ આભૂષણથી સુંદર એવી વેશ્યાઓ કુબેરની સ્ત્રીઓ ઉત્તર દિશાના પગથી શોભતી ચારે બાજુ દેખાતી હતી, નમન કરતા રાજાઓની મતક શ્રેણીથી જેના ચરણ પૂજાએલા છે, એ પાપહિત શતાનિક નામનો ત્યાં રાજા હતા. તે નગરના મહેલની અગાસીઓમાં ઉત્તમ રિઝરન અને લાલરટન હતાં, તે જાણે દાડિમના બીજના ઢગલા માનીને, નિમલ સુક્તાફળને સવચ્છ જળબિન્દુનો માનીને મરકત મણિના ટૂકડાઓને મગ અને અડદની અલીગો સમજી સમજીને ભોળા ચકલા, પોપટ, મેના, મોર, કોયલ વગેરે પક્ષીઓ ચ, ચણવા આવ્યા, પરંતુ તે ધાન્યાદિકને સ્વાદ પ્રાપ્ત ન થવાથી પિતાની મૂર્ખતા હણ ખેદ પામવા લાગ્યા. ૭૧ "Aho Shrutgyanam

Loading...

Page Navigation
1 ... 589 590 591 592 593 594 595 596 597 598 599 600 601 602 603 604 605 606 607 608 609 610 611 612 613 614 615 616 617 618 619 620 621 622 623 624 625 626 627 628 629 630 631 632 633 634 635 636 637 638