________________
૨૧ વખત નિબ્રાહ્મણ પૃથ્વી કરી
[ ૩૨૧ ] વતન પામી ગઈ, એટલે સુભ્રમ ભોજન કરવા લાગ્યા. આ સમયે શમના પ્રાતિહારિકે હગમગર હાથમાં પકડીને તેના પર સખત ઘા અને પ્રહાર કરવા તૈયાર થયા. વિદ્યારે વિદ્યાના પ્રભાવથી તેને અટકાવ્યા. વૃત્તાન્ત જાણ, એટલે તે પરશુરામ જાતે
ત્યાં આવી પહોચ્યા. બખ્તર પહેરીને સજજ થએલા તીણ ભયંકર તરવાર ઉગામનાર એવા સુભટે, ઘોડા, હાથી, જેડલા ૨ વગેરે જહદી તૈયાર કરાવીને તે એકદમ અતિતીકણ બાની પરંપરા છેડીને પ્રહાર કરનાર સુભટે વિદ્યાધરાની સાથે યુદ્ધ કરી રહેલા હતા, તેટલામાં અભૂમકુમાર રૂષના હવાદિષ્ટ આહારનું ભજન કરી તૃપ્ત થયા અને જયાં દેખે છે, તે યુદ્ધ ચાલતું દેખાયું. વિષાદ પામેલ-લાનિ પામેલ મુખવાળા સૈન્યને પામે પલાયન થતું દેખ્યું. વળી જવાલા- સમૂહથી વિકરાળ પશુ કુમારની દૂરદષ્ટિથી અગ્નિજવાળા ચોકવા લાગ્યું અને અતિબુટડું બની ગયું. અગ્નિમાં જળ પડવાથી તરત ઓલવાઈ જાય, તેમ કુઠાર પણ કુમારની દૃષ્ટિ-જળથી શાંત થઈ ગયા. ત્યારપછી કુમાર અતિથી કહ્યું કે “જે આકાશમાં ઘણે જ દૂર અને હવે પ્રચંડ ગર્જનાઓ કરી ગાજવું, તેમ જ અતિ તેજસ્વી વિજળીની આકાશમાં માળા રચવી અને માટો આડંબર દેખાડ, તે સર્વને છેડો જે દેખાય છે, તે માત્ર આવો જ છે કે– કુત્રિમ રુદનના માત્ર અશ્રુરૂપ નાનાં જળબિન્દુઓ વરસાવવાં. હે મેઘ ! આટલો મોટે આડંબર આવા અ૫ કાર્યના છેડાવાળો કર્યો ?”
ત્યારપછી થાળમાં દેવતાઈ પ્રભાવે થયેલ ખીરનું ભોજન કરી તેને ઉચો અને કુમારે જહદી તેને ફેંકય એટલે જે થાળ હતું, તેને દેવોએ મહાચક બનાવી નાખ્યું. અગ્નિજવાળા-શ્રેણીથી સળગતું ભયંકર ધારાવાળું એવું સામું આવતું મહાચક્ર તેની પૂજા કરીને એકદમ તેણે તેની સામે ફેંકયું. એટલે તાલવૃક્ષના વિશાળ નાળિયેરની જેમ તેનું મસ્તક ભૂમિતલ પર પડયું. દેવતાઓએ આકાશમાંથી માટી પુષ્પવૃષ્ટિ કરી.
આડમાં ચક્રવર્તીને જય જયકાર થાઓ” એવા શબ્દો આકાશમાં ઉછળવા લાગ્યા. દેવમૂહ હાથ ઠોકીને દુંદુભિ વગાડવા લાગ્યા, જેથી તેને અવાજ ઉછળવા લાગ્યા. ભરતક્ષેત્ર, ચૌદ મહારને, નવ નિધાનની સાધના કરી. બત્રીસ હજાર આજ્ઞા ઉઠાવનાર રાજાઓ વશ કર્યા. તેના કરતાં બમણું એટલે કે ૬૪ હજાર ીઓ મેળવી. ત્યારપછી પરશુરામ ઉપરના અવિચ્છિન્ન વૈરાનુબંધના કારણે એકવીશ વખત બ્રાહાણ વગરની પૃથ્વી કરી. વધારે શું કહેવું ? તેણે કૂરપણે વાત કર્યો. આ પ્રમાણે પરશુરામ અને સુભમ બંને વજનનો નેહ-પરિણામ સામ-સામાં એકબીજાની આખી જાતિને મારવાના પાિમમાં આવ્યો, તે આવા નેહ-સંબંધથી પણ સર્યું. (૩૭) વેરવિષયમાં પરશુરામ-સુલૂમ ચકીની કથા પૂર્ણ.
જ્યારે સ્વજન-સ્નેહ આવા અનર્થના છેડાવાળો છે, તેથી શું તે કહે છે– कुल-धर-निययसुहेसु अ, सयणे अ जणे अनिच्च मुणिवसहा । विहरंति अणिस्साए, जह अज्जमहागिरि भवयं ॥ १५२ ॥
"Aho Shrutgyanam