Book Title: Updeshmala Doghatti Gurjaranuwada
Author(s): Hemsagarsuri
Publisher: Dhanjibhai Devchand Zaveri

View full book text
Previous | Next

Page 505
________________ માનસારીના ૩૫ ગુણ [ ૭૫ } પાડોશીવાળા સ્થાનમાં તેમ જ જવા-આવવાના અનેક દ્વાર-રહિત મકાનમાં રહેનાર,૮ સદાચારીઓ સાથે સબત કરનાર, ૯ માતા-પિતાની પૂજા કરનાર, ૧૦ ઉ૫દવવાળા સ્થાનનો ત્યાગ કરનાર, ૧૧ નિંદનીય કાર્યમાં ન પ્રવર્તનાર, ૧૨ આવક પ્રમાણે ખર્ચ કરનાર, ૧૩ વિભય અનુસાર વેબ પહેરનાર, ૧૪ બુદ્ધિના આઠ ગુણેથી યુક્ત, ૧૫ હંમેશાં અમે શ્રવણ કરનાર, ૧૬ અજીર્ણ વખતે ભજનનો ત્યાગી, (ઍ૦ ૯૦૦૦) ૧૭ ભેજન સમય સવસ્થતાથી પચ્છજન કરનાર, ૧૮ એકબીજાને હરકત ન આવે તેવી રીતે ધર્મ, અર્થ અને કામરૂપ ત્રણ વર્ગને સાતે, ૧૯ વશક્તિ અનુસાર પરોણા, સાધુ, દીન, દુઃખી ઓની સેવા કરનાર, ૨૦ હંમેશા માટે આગ્રહ ન કરનાર, ૨૧ ગુણમાં પક્ષપાત કરનાર, ૨૨ અદેશ અને અકાલના આચારને ત્યાગ કરતા, ૨૩ બલાબલને જાણનાર, ૨૪ ૧૫ નિયમ કરનાર અને જ્ઞાનવૃદ્ધોની પૂજા કરનાર, ૨૫ આશ્રિતનું પોષણ કરનાર, ૨૬ દીર્ધદષ્ટિવાળો, ૨૭ વિશેષ જાણનાર, ૨૮ કરેલા ઉપકારને ન ભૂથનાર, ર૯ લોકવલભ, ૩૦ લજજાવાળા, ૩૧ દયાયુક્ત, ૩૨ શાન્ત સવભાવી, ૩૩ પરોપકારના કાર્યમાં. શરવીર, ૩૪ કામ-ક્રોધાદિક અંતરંગ છે શત્રુનો ત્યાગ કરવામાં ત૫૨, ૩પ ઈન્દ્રિયોના અમુદાયને આધીન કરનાર. આ કહેલા ૩૫ ગુણ અમુદાયવાળો ગૃહસ્થ ધર્મને અધિકારી બની શકે છે. સામાન્ય ગૃહસ્થ ધર્મથી ચુત એવા મહાત્માને સારી પત્ની વગેરેને સંચાગ પુણયના યોગે પ્રાપ્ત થાય છે. જે માટે કહેવું છે કે, પ્રેમવાળી પત્ની, વિનયવાળે પુત્ર, ગુણેથી અલંકૃત બધુ, બધુવને નેહવાળા હોય, અતિચતુર મિત્ર હોય, હમેશાં પ્રસન્ન એવા સ્વામી-શેઠ હાય, નિલભી સેવકે હાય, પ્રાપ્ત થએલા કનને ઉપયોગ બીજાના સંકટ-સમયમાં હોય, આ સાવ સામગ્રી નિરંતર ત્યારે જ કોઈકને પ્રાપ્ત થાય છે, જ્યારે પુણ્યને ઉદય હોય છે. આ પ્રમાણે ગૃહસ્થ-ધર્મના આચારને સામાન્યથી જણાવી હવે વિશેષથી ગૃહસ્થમ સત્તર ગાથાથી જણાવે છે– ઉત્તમ શ્રાવકની સવારે ઉઠીને શયન કરવાના કાળ સુધીની દિનચર્યા કહીને વ્યાખ્યા કરીશુ સમ્યગૂપ્રકાર જિનમત જાણીને નિરંતર નિમલ પરિણામમાં વતતે, પિતે ગૃહવાસના સંગથી લપેટાએલે છે અને તેના પરિણામ અશુભ ભેગવવા પડશે-ગેમ જનાને તથા પ્રચંડ પવનથી કંપાયમાન કેળપત્ર પર લાગેલા જળબિન્દુની જેમ આયુષ્ય પવન અને વનની ચંચળતા જાણીને તેનો દઢ નિશ્ચય કરે છે કે, “આયુષ્ય, યોવન અને ધન ક્ષણિક છે. એટલે તે આત્મા હવભાવથી વિનીત થાય છે, સવભાવથી લદિક અને અતિશય સંસાર પ્રત્યે નફરતવાળે બને છે. સવાભાવિક ઉદાચિત્તવાળ અને ધમપુરા વહન કરવા માટે બળદ સમાન મર્થ થાય છે. હંમેશાં સાધર્મિકવાત્સલ્ય કરનાર, જી ચેને ઉદ્ધાર કરનાર, બીજાની નિંદા કરવાને ત્યાગી એવા ઉત્તમ શ્રાવક હોય છે. શત્રિ પૂર્ણ થાય અને પ્રાતઃકાળ થાય, તે સમયે જાગીને પંચમંગલ-નવકારનું સ્મરણ કરનાર શ્રાવક ઉચિત કાર્યો કરવા ઉભે થાય છે. ત્યારપછી "Aho Shrutgyanam

Loading...

Page Navigation
1 ... 503 504 505 506 507 508 509 510 511 512 513 514 515 516 517 518 519 520 521 522 523 524 525 526 527 528 529 530 531 532 533 534 535 536 537 538 539 540 541 542 543 544 545 546 547 548 549 550 551 552 553 554 555 556 557 558 559 560 561 562 563 564 565 566 567 568 569 570 571 572 573 574 575 576 577 578 579 580 581 582 583 584 585 586 587 588 589 590 591 592 593 594 595 596 597 598 599 600 601 602 603 604 605 606 607 608 609 610 611 612 613 614 615 616 617 618 619 620 621 622 623 624 625 626 627 628 629 630 631 632 633 634 635 636 637 638