________________
માનસારીના ૩૫ ગુણ
[ ૭૫ } પાડોશીવાળા સ્થાનમાં તેમ જ જવા-આવવાના અનેક દ્વાર-રહિત મકાનમાં રહેનાર,૮ સદાચારીઓ સાથે સબત કરનાર, ૯ માતા-પિતાની પૂજા કરનાર, ૧૦ ઉ૫દવવાળા સ્થાનનો ત્યાગ કરનાર, ૧૧ નિંદનીય કાર્યમાં ન પ્રવર્તનાર, ૧૨ આવક પ્રમાણે ખર્ચ કરનાર, ૧૩ વિભય અનુસાર વેબ પહેરનાર, ૧૪ બુદ્ધિના આઠ ગુણેથી યુક્ત, ૧૫ હંમેશાં અમે શ્રવણ કરનાર, ૧૬ અજીર્ણ વખતે ભજનનો ત્યાગી, (ઍ૦ ૯૦૦૦) ૧૭ ભેજન સમય સવસ્થતાથી પચ્છજન કરનાર, ૧૮ એકબીજાને હરકત ન આવે તેવી રીતે ધર્મ, અર્થ અને કામરૂપ ત્રણ વર્ગને સાતે, ૧૯ વશક્તિ અનુસાર પરોણા, સાધુ, દીન, દુઃખી ઓની સેવા કરનાર, ૨૦ હંમેશા માટે આગ્રહ ન કરનાર, ૨૧ ગુણમાં પક્ષપાત કરનાર, ૨૨ અદેશ અને અકાલના આચારને ત્યાગ કરતા, ૨૩ બલાબલને જાણનાર, ૨૪ ૧૫ નિયમ કરનાર અને જ્ઞાનવૃદ્ધોની પૂજા કરનાર, ૨૫ આશ્રિતનું પોષણ કરનાર, ૨૬ દીર્ધદષ્ટિવાળો, ૨૭ વિશેષ જાણનાર, ૨૮ કરેલા ઉપકારને ન ભૂથનાર, ર૯ લોકવલભ, ૩૦ લજજાવાળા, ૩૧ દયાયુક્ત, ૩૨ શાન્ત સવભાવી, ૩૩ પરોપકારના કાર્યમાં. શરવીર, ૩૪ કામ-ક્રોધાદિક અંતરંગ છે શત્રુનો ત્યાગ કરવામાં ત૫૨, ૩પ ઈન્દ્રિયોના અમુદાયને આધીન કરનાર. આ કહેલા ૩૫ ગુણ અમુદાયવાળો ગૃહસ્થ ધર્મને અધિકારી બની શકે છે.
સામાન્ય ગૃહસ્થ ધર્મથી ચુત એવા મહાત્માને સારી પત્ની વગેરેને સંચાગ પુણયના યોગે પ્રાપ્ત થાય છે. જે માટે કહેવું છે કે, પ્રેમવાળી પત્ની, વિનયવાળે પુત્ર, ગુણેથી અલંકૃત બધુ, બધુવને નેહવાળા હોય, અતિચતુર મિત્ર હોય, હમેશાં પ્રસન્ન એવા સ્વામી-શેઠ હાય, નિલભી સેવકે હાય, પ્રાપ્ત થએલા કનને ઉપયોગ બીજાના સંકટ-સમયમાં હોય, આ સાવ સામગ્રી નિરંતર ત્યારે જ કોઈકને પ્રાપ્ત થાય છે, જ્યારે પુણ્યને ઉદય હોય છે. આ પ્રમાણે ગૃહસ્થ-ધર્મના આચારને સામાન્યથી જણાવી હવે વિશેષથી ગૃહસ્થમ સત્તર ગાથાથી જણાવે છે– ઉત્તમ શ્રાવકની સવારે ઉઠીને શયન કરવાના કાળ સુધીની દિનચર્યા કહીને વ્યાખ્યા કરીશુ
સમ્યગૂપ્રકાર જિનમત જાણીને નિરંતર નિમલ પરિણામમાં વતતે, પિતે ગૃહવાસના સંગથી લપેટાએલે છે અને તેના પરિણામ અશુભ ભેગવવા પડશે-ગેમ જનાને તથા પ્રચંડ પવનથી કંપાયમાન કેળપત્ર પર લાગેલા જળબિન્દુની જેમ આયુષ્ય પવન અને વનની ચંચળતા જાણીને તેનો દઢ નિશ્ચય કરે છે કે, “આયુષ્ય, યોવન અને ધન ક્ષણિક છે. એટલે તે આત્મા હવભાવથી વિનીત થાય છે, સવભાવથી લદિક અને અતિશય સંસાર પ્રત્યે નફરતવાળે બને છે. સવાભાવિક ઉદાચિત્તવાળ અને ધમપુરા વહન કરવા માટે બળદ સમાન મર્થ થાય છે. હંમેશાં સાધર્મિકવાત્સલ્ય કરનાર, જી ચેને ઉદ્ધાર કરનાર, બીજાની નિંદા કરવાને ત્યાગી એવા ઉત્તમ શ્રાવક હોય છે. શત્રિ પૂર્ણ થાય અને પ્રાતઃકાળ થાય, તે સમયે જાગીને પંચમંગલ-નવકારનું સ્મરણ કરનાર શ્રાવક ઉચિત કાર્યો કરવા ઉભે થાય છે. ત્યારપછી
"Aho Shrutgyanam