________________
અંડરૂદ્રાચાર્યની કથા
[ ૪૪૧ ] એવા અતિસજજન સુશિષ્ય ગુરુજનને પણ ચંડરૂદ્રાચાર્યની જેમ શ્રદ્ધા પ્રગટ કરાવે છે. (૧૬૭) તેની કથા આ પ્રમાણે જાણવી
ઉજેણી નગરીમાં સદણ યુકત મુનિ-પરિવારવાળા ટીચંડરુદ્ર નામના આચાર્ય હતા, તે રૂદ્ર સરખા દોધવાળા-ઝેરવાળા સાપ જેવા હતા.
સ્વભાવથી જ તેઓ કોપવાળા હતા, જેથી પોતાના શિષ્યાથી જુદી વસતીમાં રહી તેમની નિશ્રામાં તે મહાઆત્મા વાધ્યાય-તત્પર રહેતા હતા. હવે એક દિવસ એક વિલાસપૂર્ણ શૃંગાર-સહિત સુંદર દેહવાળો તાજો જ પરણેલો એક વણિકપુત્ર ઘણા મિત્રો સાથે સાધુઓની પાસે આવી પહોંચ્યા. તેના મિત્રો હાસ્ય-પૂર્વક સાધુઆને કહેવા લાગ્યા કે, “હે ભગવંત! આ ભાવથી કંટાળે છે અને તેને પ્રવજયા દેવી છે. આમનું આ હાયમાત્ર વચન છે એમ જાણીને તેની અવગણના કરીને સાધુ સ્વાધ્યાય વગેરે પિતાની પ્રવૃત્તિ કરવા લાગ્યા. તે છોકરાએ ફરી ફરી પણ હાસ્યથી તેમ બોલવા લાગ્યા. “આ અવલચંડા દુશિક્ષિતેનું એષશ્વ આચાર્યું છે.” તેમ ચિંતવીને સાધુઓએ કહ્યું કે, “દીક્ષા તો આચાર્ય મહારાજ આપી શકે એમ કહી જુદા સ્થાનમાં રહેલા આચાર્યને તેઓએ બતાવ્યા. ક્રીડાનું કુતૂહળ કરતા કરતા તે સવે મિત્રો સરિની પાસે ગયા. અને હાસ્યથી પ્રણામ કરી ત્યાં બેઠા અને કઈ કે, “હે ભગવતી આ અમારો મિત્ર ભવના ભાવથી ઉદ્વેગ પામેલા માનસવાળે છે અને આપની પાસે દીક્ષા લેવા અભિલાષા રાખે છે. આ જ કારણે સવને સુંદર
ગાર ધારણ કરીને આપના ચરણ-કમળમાં દુઃખ દલન કરનાર દીક્ષા અંગીકાર કરવા ભાવના રાખે છે. તે કૃપા કરીને દીક્ષા આપી, એને ઉપકૃત કરે.” એ સાંભળીને શ્રીચંડરુદ્ર આચાર્ય કોપથી વિચારે છે કે, “જુઓ તે ખશ કે, આ પાપીએ મારી મકરી કરે છે? તે આ સવે પિતાના વચન-વિલાસનું ફળ હમણાં જ મેળવેએમ વિચારી કહે છે કે, “જે તેમ જ હોય તે જલ્દી રક્ષા-(ખ) લાવે.” આ પ્રમાણે સૂરિએ કહ્યું, એટલે તેમાં ગમે ત્યાંથી પs શખ લાવ્યા. તરત જ કોપવાળા આચાર્ય ભયંકર ભ્રકુટીયુક્ત ભાતલ કરીને તેઓના દેખતાં જ મસ્તક ઉપર લાચા કરી નાખ્યો. એટલે મિત્રના મુખે વિક–ઝાંખા પડી ગયાં. તે પોતપોતાના સ્થાનકે ચાલ્યા ગયા.
ત્યારપછી નિમલ પરિણામવાળા શેઠપુત્ર બે હાથની અંજલી જેડી આચાઈના પાઠ-૫માં પ્રણામ કરી કહેવા લાગ્યું કે, “હે પ્રભુ! હવે મને દીક્ષા આપો. હાસ્ય મને બરાબર પરિણમ્યું છે. એટલે આચાર્યો તે હત્તમ શેઠકુલમાં જન્મેલા નબીરાને. સારી રીતે દીક્ષિત કર્યા. ફરી પણ તેમના ચરસ્થમાં પ્રણામ કરીને આ પ્રમાણે કહેવા લાગ્યા કે, “હે ભગવંત! અહિં મારા સગા-સ્વજનો, સંબંધીઓ ઘણા છે. એ મને ધર્મમાં અંતરાય અહિં થાય, તે બીજે કયાંય ચાય જઈએ.” એટલે જે એમ જ
"Aho Shrutgyanam