________________
હરિકેશમુનિની કથા
[ ૨૧૭ } સુંદરીમાં એકાંત અનુરાગવાળા, યકવાસી દેવા માફક મહામુનિઓ અશુચિ-પૂર્ણ યુવતીઓમાં અનુરાગ કરતા નથી.” તમે આ સૂત્ર શ્રવણ કર્યું નથી?—
જેના હાથ-પગ કપાઈ ગયા હોય, કાન-નાક કાપી નાખેલાં હોય, એવી સે વરસની, દાંત વગરની, કદૂધી નારી હોય, તે પણ બ્રહ્મચારી એકાંતમાં તેને ત્યાગ કરે.” ત્યારપછી પુત્રી પર ક્રોષ પામેલો યક્ષ મહર્ષિનું રૂપ આચ્છાદિત કરીને બીજું મહારૂપ કરીને પોતે જ તેને પરણ્ય, આખી રાત્રિ તેની સાથે પસાર કરીને તેણે તેને છૂટી મૂકી દીધી, ત્યારે કંઇ પણ ત્યાં ના દેખતી વિલખાં મુખવાળી થઈ. રાતી રેતી પિતા પાસે પહોંચી અને પિતાને દુઃખ પમાડયું. ત્યારે રુદ્રદેવ નામના પુરે હિતે શજાને આ પ્રમાણે કહ્યું (૫૦) કે, “મહર્ષિઓએ જે પનીઓને ત્યાગ કર્યો હોય, તે નક્કી બ્રાહ્મણની પત્ની થાય છે, માટે હે દેવ ! મને જ દક્ષિણમાં આપે. આમાં આપે શા માટે ચિંતા કરવી?”
મડદાના જડ હસ્તવડે નંખાએલ દૂધની ખીરનું ભક્ષણ કરવામાં જેઓ મહોત્સવ માણુના છે, તેને વળી અકાર્ય શું હોઈ શકે ? દારા-પત્નીમાં સર્વ સન્માનનીય થાય છે, અત્યારે આ પ્રમાણે કરવું ઉચિત છે-એમ ધારીને રાજાએ તે પુરોહિતને આપી. તે તે વર અને વહુને સંતોષવાળે સંયોગ થયે, વિચારે કે, “આ સાધુ અને બ્રાહ્મણ બેમાં કેટલું લાંબે આંતરે છે કે, મહર્ષિએ જે તરુણીને સર્વથા ત્યાગ કર્યો, ત્યારે દુર્ગતિના દ્વાર સરખી એવી તે તરુણીને પુરોહિતે ગ્રહણ કરી જ. તેની સાથે મહાગ જોગવતાં ભાગવત સુખમાં ઘણે મોટે કાળ પસાર થશે.
કોઈક વખતે પૂર્વાપર વિચાર કર્યા વગર ઉત્કંઠાપૂર્વક પુરોહિતે યજ્ઞ આરંભ કરે. રુદ્રદેવે યજ્ઞપત્ની તરીકે યજ્ઞના આરંભમાં સ્થાપના કરી. દેશ-દેશાવરથી યજ્ઞમાં ભટ્ટા, ચટ્ટો વગેરે અનેક ત્યાં આવી પહોંચ્યા. મહિનાના ઉપવાસના પારણા-સમયે જલસાધુ પણ યજ્ઞ-મંદિરના દ્વારમાં ભિક્ષા માટે પ્રવેશ કરતા હતા, ત્યારે રૂદ્રદેવના સેવકોએ તેમને દેખ્યા, ધન્ય ધર્મલાભ આપ્યા, ત્યારે પાપી બ્રાહ્મણો માથી મલિના શરીર અને વસ્ત્રો હેવાથી તેની અવજ્ઞા-અપમાન કરવા લાગ્યા. મુનિની આગળ તે બાલવા લાગ્યા કે, “અરે પિશાચ સરખે તું અહિં કેમ આવ્યો છે?” જલદી આ સ્થાનથી તું પાછો ચાલ્યા જા.”
અતિમલિન ખરાબ વરુ નગ્ન સરખાં દુષ્કર્મવાળા લાજ”ર્યાદા દૂર મૂકનાર કે અપવિત્ર! તું પવિત્ર એવા અમને અપવિત્ર-અભડાવવા અમારી પાસે આવ્યો છે?” (૨૦) એ સમયે ભક્તિવાળા થશે ઋષિના દેહમાં પ્રવેશ કર્યો અને કહેવા લાગ્યું કે, હું ભિક્ષા લેવા આવેલ છું. તે મને ભિક્ષા આપો.'
વિ- અહિં જે અએ અન્ન પકાવ્યું છે, તે જાતિ-કુલથી વિશુદ્ધ વેદ-વિધિના થાકાર પિતાના યજ્ઞાદિ કાર્યમાં સંતુષ્ટ હોય, તેવા બ્રાહ્મણને આપવા માટે, નહિં કે તમારા સરખા માટે આ રસાઈ તૈયાર કરી નથી. ૨૮
"Aho Shrutgyanam